Share Market Crash : સપ્તાહના પહેલા દિવસે કડાકો બોલ્યો, Sensex 1023 અને Nifty 302 અંક ઘટાડા સાથે બંધ થયા

સેન્સેક્સ આજે 95 પોઈન્ટ ઘટીને 58,549 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 58,707ની ઊંચી અને 57,715ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

Share Market Crash : સપ્તાહના પહેલા દિવસે કડાકો બોલ્યો, Sensex 1023 અને Nifty 302 અંક ઘટાડા સાથે બંધ થયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 4:31 PM

શેરબજાર(Share Market)માં આજેસપ્તાહના પહેલા દિવસેકારોબાર મોટા ઘટાડા સાથે પૂર્ણ થયો છે. સેન્સેક્સ(Sensex) 1023 પોઈન્ટ ઘટીને 57,621 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 3 શેર વધ્યા છે જ્યારે 27 શેરમાં ઘટાડો દેખાયો છે. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે તેવી આશંકાથી આ ઘટાડો થયો છે. બીજી તરફ ક્રૂડની કિંમત 93 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. જોકે ભારતમાં ચૂંટણીની મોસમમાં રિટેલ વેચાણ પર તેની કોઈ અસર થવાની નથી. પરંતુ ચૂંટણી બાદ વધારાની શક્યતાઓ નકારી શકાય નહિ

શેરબજારની છેલ્લી સ્થિતિ

SENSEX 57,621.19−1,023.63 
NIFTY 17,213.60−302.70 %)

શરુઆતથીજ નરમ વલણ

સેન્સેક્સ આજે 95 પોઈન્ટ ઘટીને 58,549 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 58,707ની ઊંચી અને 57,715ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજાર સવારથીજ લાલ નિશાન નીચે નજરે પડી રહ્યો હતો. સેન્સેક્સ 57,299.05સુધી નીચલા જયારે 58,707.76 સુધી ઉપલા સ્તરે નજરે પડ્યો હતો. આજે સેન્સેક્સ ગઈકાલની 58,644.82 ની સપાટી સામે 58,549.67 ઉપર ખુલ્યો હતો. નિફટીની વાત કરીએતો 17,456.30 ઉપર ખુલ્યો હતો જે 17,536.75 ના ઉપલા અને 17,119.40 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.

આ સ્ટોકમાં 10% થી વધુનો ઘટાડો નોંધાયો

Company Prev Close (Rs) Current Price (Rs) % loss
Aki India 34 27.2 -20
Disa India Ltd. 7,826.80 6,526.00 -16.62
Dr. Lalchandani Labs 43 36.7 -14.65
Jubilant Industries 638.5 545.2 -14.61
Timex Group India 83.25 72.2 -13.27
Titaanium Ten Enterp 16.95 14.75 -12.98
Amines & Plast. 121.1 107.5 -11.23
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ટોચની 10 કંપનીઓમાં 9 ના શેર માં ઘટાડો

Company Name Last Price % Chg
Reliance 2,316.85 -0.64
TCS 3,767.00 -1.25
HDFC Bank 1,466.15 -3.81
Infosys 1,701.80 -2.25
ICICI Bank 785.95 -2.36
HUL 2,238.05 -3.03
SBI 537.1 1.3
HDFC 2,427.00 -3.02
Bajaj Finance 6,920.65 -3.29
Bharti Airtel 701.5 -2.6

શુક્રવારના સત્રમાં ઘટાડો નોંધાયો હતો

શેરબજારમાં શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 143 પોઈન્ટ ઘટીને 58,644 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 44 પોઈન્ટ ઘટીને 17,516 પર બંધ થયો હતો. SBIનો શેર 1.92% તૂટ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ આજે 130 પોઈન્ટ વધીને 58,918 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે 58,943ના ઉપલા સ્તરે અને 58,446ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો.

આ પણ વાંચો : Share Market : સાપ્તાહિક કારોબારના પ્રારંભિક સત્રમાં Sensex 364 જયારે Nifty 124 અંક તૂટ્યો

આ પણ વાંચો :  હવે કર્મચારીઓએ પગાર માટે મહિનાના છેલ્લા દિવસનો ઇંતેજાર કરવો પડશે નહિ, દેશમાં આવી ગઈ Weekly Pay Policy

g clip-path="url(#clip0_868_265)">