Closing Bell : સોમવારના કડાકાની ઉદાસી આજે આનંદમાં ફેરવાઈ, SENSEX 1736 અંક વધારા સાથે બંધ થયો

સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં કડાકા બાદ આજે શેરબજારમાં રિકવરી દેખાઈ હતી. શેરબજારમાં આજે શરૂઆતી તેજી જોવા મળી છે.

Closing Bell : સોમવારના કડાકાની ઉદાસી આજે આનંદમાં ફેરવાઈ, SENSEX 1736 અંક વધારા સાથે બંધ થયો
શેરબજારે સતત બે દિવસ વૃદ્ધિ નોંધાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 3:49 PM

Closing Bell : સોમવારના કડાકાના કારણે ઉદાસ થયેલા રોકાણકારોના ચહેરા ઉપર શેરબજારે(Share Market) આજે  સ્મિત છલકાવી દીધું હતું. સ્ટોક માર્કેટમાં જબરદસ્ત રિકવરી થઇ હતી. બંને મુખ્ય ઇન્ડેક્સ 3 ટકાથી વધુના વધારા સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ

SENSEX 58,142.05 +1,736.21 (3.08%)
NIFTY 17,352.45 +509.65 (3.03%)

મજબૂત શરૂઆત થઇ હતી

સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં કડાકા બાદ આજે શેરબજારમાં રિકવરી દેખાઈ હતી. શેરબજારમાં આજે શરૂઆતી તેજી જોવા મળી છે. આજે મંગળવારે બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર છે. Sensex સોમવારે 1,747 પોઈન્ટ તૂટીને 56,405 પર બંધ થયો હતો. આજે ઇન્ડેક્સ 56,731.56 ઉપર ખુલ્યો છે. Nifty ની વાત કરીએતો સોમવારે 531 પોઈન્ટ ઘટીને 16,842 પર બંધ થયેલો નિફટી આજે 16,933.25 ઉપર ખુલ્યો હતો.

ફેબ્રુઆરી દરમ્યાન સેન્સેક્સનો ઉતાર – ચઢાવ

Date

Open

High

Low

Close

1/02/2022 58,672.86 59,032.20 57,737.66 58,862.57
2/02/2022 59,293.44 59,618.51 59,193.05 59,558.33
3/02/2022 59,528.16 59,557.87 58,653.94 58,788.02
4/02/2022 58,918.65 58,943.62 58,446.95 58,644.82
7/02/2022 58,549.67 58,707.76 57,299.05 57,621.19
8/02/2022 57,799.67 57,925.82 57,058.77 57,808.58
9/02/2022 58,163.01 58,507.61 58,105.18 58,465.97
10/02/2022 58,810.53 59,060.24 58,332.28 58,926.03
11/02/2022 58,447.15 58,447.15 57,914.10 58,152.92
14/02/2022 56,720.32 57,191.91 56,295.70 56,405.84

આ સ્ટોક્સ 15 ટકા કરતા વધુ ઉછળ્યા

Company % GAIN
Unique Organics 20
Keynote Financial 19.98
Ranjeet Mechatronics 19.97
U Y Fincorp 19.96
Vistar Amar 19.96
Tai Industries L 19.93
Diggi Multitrade 17.58
Almondz Global Secur 16.21
Sree Rayalaseema Hi- 15.85

માર્કેટ કેપ 258 લાખ કરોડ સુધી પહોંચ્યું

આજે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 258 લાખ કરોડ છે જે ગઈકાલે રૂ. 255.11 લાખ કરોડ હતું. આજે  લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વધારો છે. દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 500 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

SENSEX TOP GAINER

Company Name % Gain
Bajaj Finance 4.65
SBI 4.57
Larsen 4.44
Bajaj Finserv 4.2
Titan Company 4.16
Wipro 3.87
Asian Paints 3.81
M&M 3.76
Kotak Mahindra 3.54
Tech Mahindra 3.5

નિફ્ટી 16,993 પર ખુલ્યો હતો

નિફ્ટી 16,933 પર ખુલ્યો અને 16,896 ની નીચી અને 17,099 ની ઉપલી સપાટી બનાવી. તેના નેક્સ્ટ 50, મિડકેપ, બેન્કિંગ અને નાણાકીય સૂચકાંકો તેજીમાં છે. નિફ્ટીના 50 શેરોમાંથી 43 વધ્યા અને 7 ઘટ્યા છે.

NIFTY TOP GAINER

Company Name % Gain
Tata Motors 6.9
Eicher Motors 5.96
Shree Cements 5.6
Bajaj Finance 5.25
Hero Motocorp 4.91
SBI 4.67
Bajaj Finserv 4.54
Larsen 4.28
Grasim 4.21
Titan Company 4.08

શુક્રવારે બજારમાં કડાકો બોલ્યો હતો

નબળા વૈશ્વિક સંકેત , રશિયા યુક્રેન તણાવ અને દેશના સૌથી મોટા કૌભાંડથી હચમચેલ બેન્કિંગ શેરના કારણે સપ્તાહના પહેલા દિવસે રોકાણકારોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,747 પોઈન્ટ તૂટીને 56,405 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 531 પોઈન્ટ ઘટીને 16,842 પર બંધ થયો હતો.કારોબાર દરમ્યાન Paytmનો શેર 4.7% ઘટીને રૂ. 863 પર, નાયકાનો શેર 7.78% ઘટીને રૂ. 1,515 પર અને Zomataનો શેર 6.82% ઘટીને રૂ. 82.70 પર બંધ થયો. આ તાજેતરમાં બજારમાં પ્રવેશેલી કંપનીઓનું આ સૌથી નીચું સ્તર છે. સોમવારે માર્કેટ કેપમાં રૂપિયા 8.29 લાખ કરોડનો ઘટાડો થયો હતો. શુક્રવારે તે રૂ. 263.47 લાખ કરોડ હતો જે આજે રૂ. 255.11 લાખ કરોડ સુધી ગગડ્યું હતું.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">