SHARE BAJAR: ઉતાર-ચઢાવના અંતે શેરબજાર નજીવી વૃદ્ધિ દર્જ કરી બંધ થયા

ઉતાર-ચઢાવ બાદ આજના કારોબારી સત્રના અંતે ભારતીય શેરબજાર(SHARE BAJAR) નજીવી વૃદ્ધિ દર્જ કરાવી બંધ થયા છે. આજે નિફ્ટી 14,750ની ઊપર બંધ થયા, જ્યારે સેન્સેક્સે 49751.41 પર કારોબાર સમાપ્ત કર્યો છે. આજના કારોબારમાં નિફ્ટીએ 14,854.50 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 50,327.31 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.

SHARE BAJAR: ઉતાર-ચઢાવના અંતે શેરબજાર નજીવી વૃદ્ધિ દર્જ કરી બંધ થયા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 23, 2021 | 4:48 PM

ઉતાર-ચઢાવ બાદ આજના કારોબારી સત્રના અંતે ભારતીય શેરબજાર(SHARE BAJAR) નજીવી વૃદ્ધિ દર્જ કરાવી બંધ થયા છે. આજે નિફ્ટી 14,750ની ઊપર બંધ થયા, જ્યારે સેન્સેક્સે 49751.41 પર કારોબાર સમાપ્ત કર્યો છે. આજના કારોબારમાં નિફ્ટીએ 14,854.50 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 50,327.31 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.

મેટલ અને રિયલ્ટી ક્ષેત્રે રોકાણકારોએ ભારે ખરીદી કરી હતી. પરિણામે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.89% અને રિયલ્ટી ઈન્ડેક્સ 2.70% વધીને બંધ થયા છે. આજે બેન્કિંગ શેરોમાં વેચવાલી દેખાઈ હતી. સેન્સેક્સમાં ONGC 5.64%ની મજબૂતી સાથે મજબૂત સ્થિતિમાં બંધ થયો હતો. કોટક બેંકનો શેર 3.77% ગગડીને બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.40 ટકાના ઘટાડાની સાથે 35,116.95ના સ્તર પર બંધ થયું છે. આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.98 ટકા વધીને 19,960.58ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.74 ટકાની મજબૂતીની સાથે 19,806.45 પર બંધ થયા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર       સૂચકઆંક           વધારો સેન્સેક્સ   49,751.41   +7.09 (0.014%) નિફટી     14,707.80   +32.10 (0.22%)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">