AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MARKET WATCH : આજના કારોબારમાં રોકાણકારોએ આ STOCKS ઉપર નજર રાખવી જોઈએ

આજે શેરબજારના પ્રારંભિક કારોબારમાં નિફ્ટી(NIFTY) 150 અંક વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. બજાર બજેટ બાદ સતત વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ (STOCKS) ઉપર નજર રાખવી જોઈએ.

MARKET WATCH : આજના કારોબારમાં રોકાણકારોએ આ STOCKS ઉપર નજર રાખવી જોઈએ
Share Market
Ankit Modi
| Edited By: | Updated on: Feb 08, 2021 | 9:38 AM
Share

આજે શેરબજારના પ્રારંભિક કારોબારમાં નિફ્ટી(NIFTY) 150 અંક વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. બજાર બજેટ બાદ સતત વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ (STOCKS) ઉપર નજર રાખવી જોઈએ

ASTRAZENECA DCGI થી Dapagliflozin દવાની આયાત અને માર્કેટિંગને મંજૂરી મળી છે. આ દવા કિડનીની સારવાર માટે વપરાય છે.

BEML ડિફેન્સ અને એરોસ્પેસ કારોબાર માટે 11 કંપનીઓ સાથે કરાર કર્યો છે.

NARAYANA HRUDAYALAYA Cayman Holdings અને Health City Cayman Islands ના વિલીનીકરણને મંજૂરી મળી છે.

NTPC ઉત્તરાખંડના ચમોલીમાં અલકનંદા ગ્લેશિયર ફાટવાને કારણે ધૌલીગાંગા નદીમાં પૂર આવ્યું હતું. NTPCના તપોવન પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન થયું છે.

ADANI ENT. અદાણી એન્ટરપ્રાઇઝિસ હાલ LIFE HIGH નજીક ટ્રેડ કરી રહી છે. શેરમાં આજે જોરદાર ગતિવિધી જોવા મળી શકે છે. કંપનીએ તેની સબસિડરી દ્વારા MUMBAI INTERNATIONAL AIRPORTમાં 23.5% હિસ્સો ખરીદ્યો છે. આ સોદો 1700 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો છે.

BHEL BHELને ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 217 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે. 2019-20ના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 162.7 કરોડ હતો. ચાલુ વર્ષે Q 3 માં કંપનીની આવકમાં 21.6% ઘટાડો થયો છે.

PNB સરકારી બેન્ક પંજાબ નેશનલ બેંકે 5 ફેબ્રુઆરીએ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. જે મુજબ ત્રિમાસિક ધોરણે 31 ડિસેમ્બર 2020 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં બેંકનો નફો 18.5 ટકા ઘટીને રૂ. 506 કરોડ થયો છે.

Follow Us
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
g clip-path="url(#clip0_868_265)">