ITR 2019-20: રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર ચૂકશો નહીં, જાણો કઈ રીતે કરશો e-filing

આઈટીઆર ફાઇલિંગની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.  તમે ITR  ફાઇલ નથી કર્યું તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિગત કરદાતાઓ માટે જેમણે તેમના એકાઉન્ટ્સનું ઓડિટ કરાવવું જરૂરી છે. અહેવાલ દ્વારા અમે જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સમયસર રિટર્ન ભરવું કેટલું જરૂરી છે અને આ માટે કી બાબતો ઉપર ધ્યાન રાખવો જોઈએ… મોડું થવા […]

ITR 2019-20: રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર ચૂકશો નહીં, જાણો કઈ રીતે કરશો e-filing
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 22, 2020 | 6:10 PM

આઈટીઆર ફાઇલિંગની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.  તમે ITR  ફાઇલ નથી કર્યું તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિગત કરદાતાઓ માટે જેમણે તેમના એકાઉન્ટ્સનું ઓડિટ કરાવવું જરૂરી છે. અહેવાલ દ્વારા અમે જણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સમયસર રિટર્ન ભરવું કેટલું જરૂરી છે અને આ માટે કી બાબતો ઉપર ધ્યાન રાખવો જોઈએ…

મોડું થવા પર ૧ ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે ટેક્સ પેયર્સ જેમની વેરાની જવાબદારી 1 લાખ રૂપિયાથી વધુ છે. ITR  ફાઇલ કરવામાં નિષ્ફળતા દર મહિને 1 ટકાના દરે અથવા તેના સમય માટે વ્યાજ લાગે છે.

૭ વર્ષની સજા સુધીની જોગવાઈ કરદાતા 31 ડિસેમ્બર 2020 સુધીમાં આઈટીઆર ફાઇલ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેના પર ઓછામાં ઓછી 50 ટકા અથવા આકારણી કરના મહત્તમ 200 ટકા જેટલો દંડ વસૂલવામાં આવશે. ઉચ્ચ મૂલ્યના કેસમાં 7 વર્ષ સુધીની કેદની સજા પણ ભોગવવી પડી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ફોર્મ 16 એ પગારદાર માટે મુખ્ય દસ્તાવેજ આવકવેરો યોગ્ય રીતે ફાઇલ કરવા માટે, ફોર્મ 16 એ પગારદાર માટે મુખ્ય દસ્તાવેજોમાંનું એક છે. કર્મચારીઓ તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ મેળવે છે. ફોર્મ 16 ના બે ભાગ છે 16 A – એમ્પ્લોયર દ્વારા બાદ કરવામાં આવેલા આવકવેરાનો ઉલ્લેખ તેમાં કર્મચારીના PAN ની વિગતો અને એમ્પ્લોયરના TIN નો પણ ઉલ્લેખ છે. 16 B – કર્મચારીના HRA  સહિતના કુલ પગારની  વિગતવાર માહીતી આપાય છે.

ઓનલાઈ ઇન્કમટેક્સ રીટર્ન ફાઇલ કેવીરીતે કરશો?

*  ઇ-ફાઇલિંગની સત્તાવાર વેબસાઇટ પર લોગ ઇન કરો – https://www.incometaxindiaefiling.gov.in/home * જો તમે પ્રથમ વખત નોંધણી માટે new to e – filing અથવા રજીસ્ટર્ડ યુઝર પર ક્લિક કરો. * તમારા પાનકાર્ડની વિગત, અટક, મધ્યમ નામ, પ્રથમ નામ, જન્મ તારીખ અને રહેઠાણની વિગત દાખલ કરો. * નોંધણી ફોર્મ ભરો. * લોગીનની પછી રિટર્ન સંબંધિત જરૂરી દસ્તાવેજો પ્રદાન કરો * રિટર્ન ફાઇલ કરો.

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">