International Women’s Day : કોરોના કાળમાં અનેક મહિલાઓએ પોતે પુરુષ સમોવડી હોવાનું સાબિત કરી બતાવ્યું, સ્ટાર્ટઅપ અને મૂડીબજારમાં વધાર્યું યોગદાન

આજે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International women's day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાને પુરુષ સમોવડી માનવામાં આવે છે અને કોરોના કાળમાં અનેક મહિલાઓએ પોતે પુરુષ કરતા પાછળ નથી તે સાબિત કરી બતાવ્યું છે.

International Women's Day : કોરોના કાળમાં અનેક મહિલાઓએ પોતે પુરુષ સમોવડી હોવાનું સાબિત કરી બતાવ્યું, સ્ટાર્ટઅપ અને મૂડીબજારમાં વધાર્યું યોગદાન
International Women's Day
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 08, 2021 | 7:39 AM

આજે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાને પુરુષ સમોવડી માનવામાં આવે છે અને કોરોના કાળમાં અનેક મહિલાઓએ પોતે પુરુષ કરતા પાછળ નથી તે સાબિત કરી બતાવ્યું છે. અનેક મહિલાઓએ જયારે કોરોનાના કારણે લોકડાઉન અને ત્યારબાદ ઉભા થયેલા આર્થિક સંકટ તેમના પતિના વેપાર રોજગાર માંદા પડયાં તો ઘર ચલાવવામાં ખભેથી ખભા મિલાવી સાથ આપ્યો છે.

સ્ટાર્ટઆપનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કિંજલ ગોસ્વામીએ પૂરું પડ્યું છે, જે પહેલા કેક અને બેકિંગ શોખ માટે કરતા હતા પરંતુ કોરોનાના કારણે અચાનક આવેલા લોકડાઉનથી તેમના પતિને પગારકાપનો સામનો કરવો પડ્યો હતો. પડકાર ક્ષણિક ન હતા તેથી કિંજલે પોતાના શોખને વ્યવસાય સાથે જોડી અનલોક દરમ્યાન હોમમેડ કેક સપ્લાય શરૂ કર્યો હતો. ગણતરીના સમયમાં આ મહિલાએ શોખને સફળ વ્યવસાય બનાવી પરિવારમાં મહિલા સમોવડી હોવાનું ઉદાહરણ પૂરું પડતા આર્થિક સમસ્યાઓ હલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અનેક મહિલાઓ કોરોનાના કારણે પરિવારની આર્થિક તકલીફો દૂર કરવા ઢાલ બનીને ઉભી રહી હતી જે સફળ બિઝનેસ વુમન તરીકે પણ ઓળખ મેળવી ચુકી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આફતમાંથી અવસરનું સૂત્ર આપ્યું હતું જે અનેક મહિલાઓએ ચરિતાર્થ કરી બતાવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મૂડી બજારમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો શેરબજારમાં પણ મહિલાઓના રસમાં વધારો દેખાઈ રહ્યો છે. ઘરે બેઠી મહિલાઓ સ્ટોકે માર્કેટમાં પણ અભ્યાસ સાથે નસીબ અજમાવી રહી છે. ભારતીય શેરબજાર સતત નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી રહ્યું છે, જેનો મહિલાઓ લાભ ઉઠાવી રહી છે. એક અહેવાલ મુજબ જાન્યુઆરી 2020 ની સરખામણીએ જાન્યુઆરી 2021 માં મહિલાઓ દ્વારા નવા ડિમેટ એકાઉન્ટ ખોલવાની સંખ્યા 77 ટકા જેટલી વધુ નોંધાઈ છે.

શેરબજારમાં નસીબ અજમાવનાર જ્યોતિ વકીલે જણાવ્યું કે, ઘરે બેઠા તેમણે શેરબજારનો અભ્યાસ શરુ કરી IPO ભરવાનું શરૂ કર્યું હતું, જે તેમને ઘણું લાભદાયક પણ સાબિત થયું છે. શેરબજાર બજેટ બાદ સતત સારી સ્થિતિ બતાવી રહ્યું છે અને આ ઉપરાંત તાજેતરમાં આવેલા મોટાભાગના IPO સફળ રહ્યા છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">