AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું આગામી 5 વર્ષમાં ભારત ચીનની મોનોપોલી તોડી ફાર્મા સેક્ટરમાં વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનશે?

ભારત વિશ્વની ફાર્મસી ગણાય છે, પરંતુ દવાઓ બનાવવા માટેના મુખ્ય ઘટક API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ) માટે 65-84% ચીન પર નિર્ભર છે. નીતિ આયોગે આ નિર્ભરતાને સુરક્ષા અને અર્થતંત્ર માટે જોખમી ગણાવી છે. ચીન સસ્તા API બનાવે છે જ્યારે ભારતમાં R&D અને પેટન્ટેડ દવાઓનું રોકાણ ઓછું છે. ફાર્મા સેક્ટરમાં આત્મનિર્ભર બનવા માટે આપણી કમજોર કડી બની બેસેલા ચીનની મોનોપોલી તોડવી પડશે. તેની પરની નિર્ભરતા ઘટાડી ભારતે બલ્ક ડ્રગ પાર્ક્સ અને બાયોફાર્મામાં રોકાણ કરવુ પડશે.

શું આગામી 5 વર્ષમાં ભારત ચીનની મોનોપોલી તોડી ફાર્મા સેક્ટરમાં  વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનશે?
| Updated on: Aug 06, 2026 | 3:54 PM
Share

દુનિયાના લગભગ 200થી વધુ દેશોમાં ભારતની દવાઓ પહોંચે છે અને આખા વિશ્વની અડધાથી વધુ દવાઓ ભારતમાંથી પસાર થાય છે. કોવિડ 19 મહામારી પછી ભારત વેક્સિન ઉત્પાદનમાં પણ અગ્રેસર બન્યુ છે. જ્યાં વિશ્વની લગભગ 60% વેક્સિન (વોલ્યુમ મુજબ) ભારતમાં બને છે. પરંતુ આ ભવ્ય સફળતાની પાછળ એક એવું સત્ય છુપાયેલું છે જે ભારતની સુરક્ષા અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. ભારત સરકારની થિંક ટેન્ક ‘નીતિ આયોગ’ એ ચેતવણી આપી છે કે દવાઓ બનાવવા માટેના મુખ્ય રો મટિરિલ, એટલે કે API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ) માટે ચીન પર ભારતની નિર્ભરતા અત્યંત જોખમી છે. ભારતીય ફાર્મા ક્ષેત્રનું વર્તમાન કદ અને સિદ્ધિઓ ભારતીય ફાર્મા ઉદ્યોગે છેલ્લા બે દાયકામાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. 2023-24માં ભારતની ફાર્મસી રેવન્યુ 50 બિલિયન ડોલર સુધી પહોંચી છે અને 2030 સુધીમાં તે 130 બિલિયન ડોલર થવાનો અંદાજ છે....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
ગિફ્ટ સિટીમાં દારૂની રમઝટ: 2 વર્ષમાં ₹87.39 લાખની આવક
ગિફ્ટ સિટીમાં દારૂની રમઝટ: 2 વર્ષમાં ₹87.39 લાખની આવક
ભાવનગરમાં મેઘમહેર, બગદાણામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
ભાવનગરમાં મેઘમહેર, બગદાણામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
રાજકોટ કોર્પોરેટરોનું વેતન ₹15 હજારથી ₹50 હજાર સુધી વધારવાની માંગ
રાજકોટ કોર્પોરેટરોનું વેતન ₹15 હજારથી ₹50 હજાર સુધી વધારવાની માંગ
સ્વચ્છ સુરતના દાવા વચ્ચે ઝાડુની અછત
સ્વચ્છ સુરતના દાવા વચ્ચે ઝાડુની અછત
રાજકોટ: ઉપલેટા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં રાહત
રાજકોટ: ઉપલેટા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં રાહત
આજનું રાશિફળ: અચાનક મળશે પૈસા, લોન અને કરિયરમાં થશે પ્રગતિ
આજનું રાશિફળ: અચાનક મળશે પૈસા, લોન અને કરિયરમાં થશે પ્રગતિ
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ
અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ
અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ
ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર
ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર
Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
g clip-path="url(#clip0_868_265)">