શરૂઆતી કારોબારમાં ભારતીય શેરબજાર સારી સ્થિતિ દર્શાવી રહ્યો છે. ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, ઑટો, મેટલ, પ્રાઈવેટ બેન્ક અને ફાર્મા શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી મામૂલી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.પીએસયુ બેન્ક, એફએમસીજી, આઈટી શેરોમાં વેચવાલી જોવા મળે છે. શરૂઆતી કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા એ ઉપર કરો એક નજર…
stocks which are rise and fell in early trading
દિગ્ગજ શેર વધ્યા : ડિવિઝ લેબ, શ્રીસિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને રિલાયન્સ ઘટયા : કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, એલએન્ડટી, એચસીએલ ટેક, આઈટીસી અને એશિયન પેંટ્સ
મિડકેપ શેર વધ્યા : ઑયલ ઈન્ડિયા, સીજી કંઝ્યુમર, જુબિલન્ટ ફૂડ્ઝ, મેક્સ ફાઈનાન્શિયલ અને આદિત્ય બિરલા ફેશન ઘટયા : આઈડીબીઆઈ બેન્ક, ભારત ફોર્જ, અદાણી પાવર, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને વોલ્ટાસ
સ્મૉલકેપ શેર વધ્યા : હિંદ કૉપર, ઓલકટ્રા ગ્રીન, બોમ્બે ડાયનિંગ, એવીટી નેચરલ અને એચઈજી ઘટ્યા : તેનલા પ્લેટફોર્મ્સ, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, દિવાન હાઉસિંગ, બીજીઆર એનર્જી અને ગુજરાત ફ્લોર