પેટ્રોલ પંપ ખોલવાનું સપનું જલદી થઈ શકે છે સાકાર, સરકારે નિયમોમાં કર્યો બદલાવ

સરકારે પેટ્રોલ પંપને લઈને એક નવી નીતિ જાહેર કરી છે. આ નિયમના લીધે હવે પેટ્રોલ પંપ લગાવવાનું આસાન થઈ જશે. આ નિયમને લઈને સરકારે ગેઝેટ પણ બહાર પાડ્યું છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું […]

પેટ્રોલ પંપ ખોલવાનું સપનું જલદી થઈ શકે છે સાકાર, સરકારે નિયમોમાં કર્યો બદલાવ
Follow Us:
| Updated on: Nov 27, 2019 | 12:42 PM

સરકારે પેટ્રોલ પંપને લઈને એક નવી નીતિ જાહેર કરી છે. આ નિયમના લીધે હવે પેટ્રોલ પંપ લગાવવાનું આસાન થઈ જશે. આ નિયમને લઈને સરકારે ગેઝેટ પણ બહાર પાડ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તસવીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :   ગર્ભાવસ્થામાં સારા સ્વાસ્થ્ય માટે મહિલાઓને જરૂરથી આપો આ 7 ખોરાક! જુઓ VIDEO

પેટ્રોલિયમ ક્ષેત્રમાં તો ઘણીબધી કંપનીઓ કામ કરી રહી છે પણ સરકારની જૂની નીતિના લીધે કંપનીઓ પેટ્રોલ પંપનું લાઈસન્સ મેળવી શકતી નહોતી. કોઈપણ કંપનીને લાઈસન્સ મેળવવા માટે 2000 કરોડનું રોકાણ કરવાનું જરુરી હતું. સરકારે હવે આ નિયમને બદલી દીધો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સરકારે નવા નિયમમાં એવું શરત રાખી છે કે કોઈપણ કંપનીને પેટ્રોલ પંપ ખોલવાનું લાઈસન્સ જોઈતું હોય તો દેશભરમાં ઓછામાં ઓછા 100 પેટ્રોલ પંપ લગાવવાના રહેશે. આ 100 પંપમાંથી 5 ટકા પેટ્રોલ પંપ દૂરના વિસ્તારના વિસ્તારો એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં લગાવવાના રહેશે.

તસવીર પ્રતીકાત્મક છે.

આ સિવાય કંપનીએ પેટ્રોલ પંપ ચાલુ થયા બાદ 3 વર્ષની અંદર સીએનજી, બાયોઈંધણ, એલએનજી, ઈલેક્ટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશનમાંથી કોઈપણ એકની માર્કેટીંગ સુવિધા પણ લગાવવાની રહેશે. નવો નિયમ આવ્યા બાદ અન્ય કંપનીઓ સરળતાથી આ સેક્ટરમાં ઝંપલાવી શકશે અને તેના લીધે પેટ્રોલ પંપ લગાવવાની કામગીરીને વેગ મળશે અને નવી રોજગારીનું સર્જન થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">