Gold Rate : ફરી 50 હજારને પાર જશે સોનું ? જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

Gold Rate  : વૈશ્વિક બજારમાં સોનાની મજબૂત ખરીદીની અસર સ્થાનિક બજારમાં જોવા મળી હતી.

Gold Rate : ફરી 50 હજારને પાર જશે સોનું ? જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
સોનાના ભાવમાં ફરી ઉછાળો આવી રહ્યો છે.
Follow Us:
| Updated on: May 10, 2021 | 9:26 AM

Gold Rate  : વૈશ્વિક બજારમાં સોનાની મજબૂત ખરીદીની અસર સ્થાનિક બજારમાં જોવા મળી હતી. ડોલરના ઘટાડાની સાથે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. MCX પર સોનું ગત સપ્તાહના અંતિમ દિવસે દસ ગ્રામ માટે રૂપિયા 47760 પર બંધ થયું હતું. મે મહિનામાં અત્યાર સુધીમાં 1023 રૂપિયા ભાવ વધી ગયો છે. ઓગસ્ટ ડિલિવરી માટેનું સોનું 231 રૂપિયાના વધારા સાથે રૂપિયા 48150 ના સ્તર પર બંધ થયું હતું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થવાની સંભાવના છે.આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 44,283.00 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

MCX GOLD Current   47798.00    +47.00 (0.10%) – સવારે 09.09 વાગે Open         47,820.00 High         47,820.00 Low         47,776.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 49287 RAJKOT 999           – 49307 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   49220 MUMBAI   45920 DELHI        50000 KOLKATA  49670 (સોર્સ ગુડરિટર્ન્સ)

દેશના અન્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ 

બેંગ્લોર            48680 હૈદરાબાદ        48680 પુણે                 45920 જયપુર           50000 લખનઉ          50000 પટના            45920

(સોર્સ ગુડરિટર્ન્સ)

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">