Gold Price Today : 1 મહિનામાં સોનું 1200 રૂપિયા સસ્તું થયું,જાણો આજના લેટેસ્ટ રેટ

Gold Price Today :સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર -ચઢાવ ચાલુ છે. તાજેતરના ઘટાડાના કારણે છેલ્લા 1 મહિનામાં જ સોનું લગભગ 1200 રૂપિયા સસ્તું થયું છે. જોકે આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના વાયદાના ભાવમાં નજીવો ફેરફાર થયો છે બીજી બાજુ ચાંદીમાં 0.12 ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો […]

Gold Price Today : 1 મહિનામાં સોનું  1200 રૂપિયા સસ્તું થયું,જાણો આજના લેટેસ્ટ રેટ
Gold Investment Rules
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 11:48 AM

Gold Price Today :સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર -ચઢાવ ચાલુ છે. તાજેતરના ઘટાડાના કારણે છેલ્લા 1 મહિનામાં જ સોનું લગભગ 1200 રૂપિયા સસ્તું થયું છે. જોકે આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના વાયદાના ભાવમાં નજીવો ફેરફાર થયો છે બીજી બાજુ ચાંદીમાં 0.12 ટકાનો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. બીજી બાજુ જો આપણે ચાંદીની વાત કરીએ તો ગુરુવારે ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો હતો જે તાજેતરના મહિનાઓમાં સૌથી વધુ છે.

જાણો એક મહિનામાં કેટલું સસ્તું થયું? જો છેલ્લા એક મહિનામાં જોવામાં આવે તો સોનાની કિંમત 1111 રૂપિયા ઘટી છે. 26 ઓગસ્ટના રોજ MCX પર સોનાની કિંમત 47,188 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 63,192 રૂપિયા પ્રતિ કિલો હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આજે સોના -ચાંદીના ભાવ કેટલા છે આજે MCX પર સોનાની કિંમત 0.4 ટકા વધીને 46,075 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે ચાંદી 0.12 ટકા ઘટીને 60,714 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી છે.

સોનું રેકોર્ડ સપાટીએથી 10,200 રૂપિયા સસ્તું સોનું હજુ પણ તેની રેકોર્ડ સપાટીથી લગભગ 10,200 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે. હકીકતમાં, ઓગસ્ટ 2020 માં સોનું 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યું હતું. તે જ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

મિસ્ડ કોલ કરી સોનાનો દર જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે જો તમે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પરંતુ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    46000.00   -56.00 (-0.12%) –  11:24 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         47634 RAJKOT 999                   47655 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 47530 MUMBAI                  46290 DELHI                      49890 KOLKATA                48590 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           47130 HYDRABAD          47130 PUNE                      47810 JAYPUR                 47840 PATNA                    47810 NAGPUR                46290 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 42463 AMERICA           41440 AUSTRALIA      41375 CHINA                41416 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો :  Good Friday: શુક્રવારે શેરબજારનો સપાટો, સેન્સેક્સ 60000 પાર, NIFTY પણ સર્વોચ્ચ સ્તરે

આ પણ વાંચો : Sansera Engineering IPO : આજે શેરબજારમાં લિસ્ટ થશે આ શેર, શું છે કિંમત અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય?

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">