Gold Price Today : સોનું 500 રૂપિયા મોંઘુ થયું, જાણો તમારા શહેરમાં કઈ કિંમતે વેચાઈ રહી છે કિંમતી ધાતુ

વૈશ્વિક બજારમાં તેજીના કારણે આજે સોના-ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાય સત્રોથી સોના-ચાંદીના ભાવમાં રહેલી સુસ્તી આજે પળવારમાં દૂર થઈ ગઈ હતી અને સોનું ઉછળ્યું હતું.

Gold Price Today : સોનું 500 રૂપિયા મોંઘુ થયું, જાણો તમારા શહેરમાં કઈ કિંમતે વેચાઈ રહી છે કિંમતી ધાતુ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 12:06 PM

વૈશ્વિક બજારમાં તેજીના કારણે આજે સોનાના ભાવ(Gold Price Today)માં જોરદાર વધારો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાય સત્રોથી સોના-ચાંદીના ભાવમાં રહેલી સુસ્તી આજે પળવારમાં દૂર થઈ ગઈ હતી અને સોનું ઉછળ્યું હતું. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ગુરુવારે સવારે 24 કેરેટ સોનાની વાયદાની કિંમત રૂ. 661 વધી  હતી. છેલ્લા કેટલાક સત્રોમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ MCX પર આજના કારોબારમાં સવારે સોનું રૂ. 50,921 પર ખુલ્યું હતું અને થોડી જ વારમાં તે 1.31 ટકાના વધારા સાથે 51 હજારની સપાટીને પાર કરી ગયું હતું.

ચાંદીમાં રૂ. 1,700થી વધુનો ઉછાળો

MCX પર આજે સવારે ચાંદીના વાયદાના ભાવમાં પણ જોરદાર વધારો થયો હતો. સવારના વેપારમાં ચાંદી રૂ. 62,348 પર ખુલી હતી અને ટૂંક સમયમાં 2.38 ટકા વધીને રૂ. 63,840 પર પહોંચી ગઈ હતી. આ દરમિયાન ગઈકાલના બંધથી ચાંદીના ભાવમાં 1,726 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ ચાંદીની કિંમત સતત નીચે જઈ રહી હતી અને બુધવારે 61 હજારની આસપાસ કારોબાર શરૂ થયો હતો.

વૈશ્વિક બજારમાં પણ જોરદાર ઉછાળો યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યા બાદ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની માંગમાં વધારો થયો છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત 0.40 ટકા વધીને 1,901.66 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. એક દિવસ અગાઉ સવારના વેપારમાં સોનું 1,860 ડોલર પ્રતિ ઔંસની આસપાસ વેચાઈ રહ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. આજે સવારે ચાંદીનો હાજર ભાવ 3.46 ટકા વધીને 23.16 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો. એક દિવસ પહેલા તે 22 ડોલર પ્રતિ ઔંસની આસપાસ વેચાઈ રહ્યું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ડૉલરની નબળાઈને કારણે સોનું મજબૂત થયું છે

યુએસ ફેડ રિઝર્વે તેના વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યો જેના કારણે વૈશ્વિક બજારમાં ડોલર નબળો પડવા લાગ્યો અને સોનાની કિંમતમાં વધારો થયો છે. ફેડ રિઝર્વના વડા પોવેલે કહ્યું છે કે વ્યાજમાં 0.75 ટકા વધારો થવાની પણ શક્યતા છે. અગાઉ ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 18 એપ્રિલથી સોનું 2,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું જ્યારે ચાંદીમાં 8,800 રૂપિયાનો ઘટાડો થયો હતો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 51183.00 +573.00 (1.13%) –  11:55 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 53210
Rajkot 53230
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 53060
Mumbai 51700
Delhi 51700
Kolkata 51700
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 46707
USA 46354
Australia 46433
China 46471
(Source : goldpriceindia)

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">