Gold Price Today : શું તમે જાણો છો DUBAI અને INDIA વચ્ચે 1 તોલા સોનાના ભાવમાં કેટલો તફાવત છે ? જાણો દેશ – વિદેશના આજના સોનાના લેટેસ્ટ રેટ

સોનામાં નજીવા ઘટાડા સાથે ગુજરાતમાં(Gold Price Today in Gujarat) પણ સોનુ ફરી ૫૦ હજાર નીચે સરક્યું છે. DUBAI માં આજે એક તોલા સોનાનો ભાવ 44465 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Gold Price Today : શું તમે જાણો છો DUBAI અને INDIA વચ્ચે 1 તોલા સોનાના ભાવમાં કેટલો તફાવત છે ? જાણો દેશ - વિદેશના આજના સોનાના લેટેસ્ટ રેટ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 10:18 AM

આજે સોના(Gold Price Today)ના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) માં સોનાનામાં નરમાશ દેખાઈ છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ઓગસ્ટ ડિલિવરી માટેનું સોનું 0.2 ટકા સુધી ઘટાડા સાથે 48,318.00 નીચલા સ્તરે નજરે પડયું હતું. સોનામાં નજીવા ઘટાડા સાથે ગુજરાતમાં(Gold Price Today in Gujarat) પણ સોનુ ફરી ૫૦ હજાર નીચે સરક્યું છે. DUBAI માં આજે એક તોલા સોનાનો ભાવ 44465 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

સોનુ રેકોર્ડ લેવલ કરતા ઘણું સસ્તું ગયા વર્ષે ઓગસ્ટમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ રૂ 56,000 ની ટોચ પર પહોંચ્યો હતો. બીજી તરફ MCX અનુસાર આજે સોનું 10 પ્રતિ 48,318 રૂપિયા પર કારોબાર કરતું નજરે પડયું હતું . આ તુલનના આધારે કહી શકાય કે સોનું 7,590 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.

કઈ રીતે ચકાસણી કરશો તમારું સોનુ શુદ્ધ છે કે નહિ જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા નહીં પરંતુ છેતરપિંડી સહિતની ફરિયાદ પણ કરી શકો છો. જો આ એપમાં લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટું હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેના વિશે ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

સસ્તા સોનાના વેચાણનો આજે છેલ્લો દિવસ સસ્તુ સોનું(GOLD) ખરીદવા માટે ઉત્તમ તકનો આજે છેલ્લો દિવસ છે. ભારત સરકારની સસ્તુ પણ શુદ્ધતાની ખાતરી વાળું સોનું વેચાણ માટેની સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond) સ્કીમ આજે સમાપ્ત થઇ રહી છે. ગુજરાતમાં સોનાનો ભાવ 50 હજાર છે જયારે SGB 48070 રૂપિયાના રેટથી સોનુ આપી રહ્યું છે. 12 જુલાઈથી થી 5 દિવસ માટે સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond)સ્કીમ ખુલ્લી મુકાઈ હતી. આ સ્કીમ 24 કેરેટ સોનું ખરીદવા માટે તક મળે છે. આ સોનું ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) વેચાણ કરે છે. સ્કીમની જાહેરાત સાથે RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD            48338.00    -62.00 (-0.13%) – સવારે  10.00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49880 RAJKOT 999                   49895 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49810 MUMBAI                  48490 DELHI                      51610 KOLKATA                50410 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           49370 HYDRABAD          49370 PUNE                      48490 JAYPUR                 51610 PATNA                    48490 NAGPUR                48490 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                44465 AMERICA          43914 AUSTRALIA      43844 CHINA               43909 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">