Global Market : શું આજે લાલ નિશાન નીચે ખુલશે ભારતીય શેરબજાર? વૈશ્વિક બજારના મિશ્ર સંકેત મળ્યા

Global Market : આજે બુધવારે ભારતીય શેરબજાર(Share Market)માં થોડો ઘટાડો જોવા મળી શકે છે.  વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો મિશ્ર છે. SGX NIFTY  લાલ નિશાનમાં ખુલ્યો છે અને 18700 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી પણ 1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

Global Market : શું આજે લાલ નિશાન નીચે ખુલશે ભારતીય શેરબજાર? વૈશ્વિક બજારના મિશ્ર સંકેત મળ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 7:43 AM

Global Market : આજે બુધવારે ભારતીય શેરબજાર(Share Market)માં થોડો ઘટાડો જોવા મળી શકે છે.  વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો મિશ્ર છે. SGX NIFTY  લાલ નિશાનમાં ખુલ્યો છે અને 18700 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી પણ 1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.અમેરિકન વાયદા બજારોમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. આ અગાઉ મંગવારે  ભારતીય શેરબજારમાં BSE SENSEX  122.75 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના વધારા સાથે 62,969 ના સ્તર પર બંધ થયો હતો. આ સિવાય NSE NIFTY 35.20 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 18,633 ના સ્તર પર બંધ થયો હતો. મીડિયા શેર્સમાં 0.68 ટકા અને ખાનગી બેન્કોએ 0.58 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. એફએમસીજી શેરમાં 0.59 ટકા અને નાણાકીય શેરમાં 0.50 ટકાની મજબૂતી સાથે ટ્રેડિંગ જોવા મળ્યું હતું.

મંગવારે ભારતીય શેરબજારમાં સેન્સેક્સના 30માંથી 18 શેરોમાં ઉછાળા સાથે ટ્રેડિંગ બંધ થયું છે અને 12 શેરોમાં ઘટાડા સાથે સ્ટોક ક્લોઝિંગ જોવામાં આવ્યું છે. તે જ સમયે, નિફ્ટીના 50માંથી 22 શેરો તેજી સાથે બંધ થયા હતા. 26 શેરોમાં કારોબાર મજબૂત બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારોમાંથી ધીમા સંકેત

  • યુએસમાં મિશ્ર કાર્યવાહી
  • ઉતાર-ચઢાવ વચ્ચે ડાઉ 50 પોઈન્ટ સરકી ગયો
  • નાસ્ડેક પણ મજબૂત શરૂઆત બાદ માત્ર 40 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો
  • NVIDIA માં ફરી ખરીદીના પગલે  માર્કેટ કેપ $1 ટ્રિલિયનને સ્પર્શ્યું
  • એલોન મસ્ક ચીનમાં વિસ્તરણ કરવાની તૈયારીમાં હોવાથી ટેસ્લા 4% વધ્યો
  • એનર્જી શેરોમાં ભારે દબાણની અસર બજાર પર થઈ હતી

આ  પણ વાંચો : Jeff Bezos 59 વર્ષની ઉંમરે વરરાજા બનશે, અગાઉના છૂટાછેડાની 38 અબજ ડોલરની ભૂલ સુધારવા આ તકેદારી રાખશે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 31-05-2023 , સવારે 07.33 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones 33,042.78 33,132.70 32,893.97 -50.56 -0.15%
S&P 500 4,205.52 4,231.10 4,192.18 0.07 0.00%
Nasdaq 13,017.43 13,154.29 12,968.12 41.74 0.32%
Small Cap 2000 1,767.29 1,784.70 1,761.35 -5.73 -0.32%
S&P 500 VIX 17.46 18.34 16.98 0.02 0.00%
S&P/TSX 19,739.70 19,936.50 19,708.37 -228.25 -1.14%
Bovespa 108,967.00 111,291.00 108,552.00 -1,366 -1.24%
S&P/BMV IPC 53,341.85 54,232.29 53,105.31 -870.82 -1.61%
DAX 15,908.91 16,058.43 15,889.46 -43.82 -0.27%
FTSE 100 7,522.07 7,628.12 7,516.52 -105.13 -1.38%
CAC 40 7,209.75 7,296.38 7,195.38 -94.06 -1.29%
Euro Stoxx 50 4,291.58 4,338.71 4,284.11 -28.43 -0.66%
AEX 756.67 765.95 755.38 -7.43 -0.97%
IBEX 35 9,167.50 9,248.30 9,156.00 -12.6 -0.14%
FTSE MIB 26,575.76 26,807.45 26,507.63 -41.59 -0.16%
SMI 11,282.45 11,428.02 11,282.45 -151.79 -1.33%
PSI 5,793.68 5,858.22 5,788.98 -77.15 -1.31%
BEL 20 3,582.90 3,642.59 3,579.96 -58.47 -1.61%
ATX 3,060.76 3,092.35 3,058.77 -20.73 -0.67%
OMXS30 2,255.00 2,279.43 2,253.54 -3.64 -0.16%
OMXC25 1,818.28 1,839.38 1,818.28 -11.33 -0.62%
MOEX 2,698.75 2,748.60 2,687.81 -33.25 -1.22%
RTSI 1,047.60 1,075.32 1,046.63 -16.58 -1.56%
WIG20 1,946.38 1,978.78 1,943.99 -34.01 -1.72%
Budapest SE 47,515.68 47,750.10 47,237.17 -57.67 -0.12%
BIST 100 4,951.35 4,972.76 4,830.78 182.8 3.83%
TA 35 1,758.48 1,782.29 1,758.48 -17.97 -1.01%
Tadawul All Share 11,139.98 11,202.99 11,139.98 4.31 0.04%
Nikkei 225 31,066.00 31,143.50 30,927.50 -262.16 -0.84%
S&P/ASX 200 7,123.40 7,209.30 7,123.40 -85.9 -1.19%
DJ New Zealand 330.03 331.27 329.33 -0.31 -0.09%
Shanghai 3,208.70 3,216.36 3,204.55 -15.51 -0.48%
SZSE Component 10,816.25 10,849.81 10,808.93 -53.3 -0.49%
China A50 12,414.76 12,550.64 12,395.99 -134.8 -1.07%
DJ Shanghai 449.86 451.61 449.08 -1.76 -0.39%
Hang Seng 18,324.00 18,402.00 18,257.50 -271.78 -1.46%
Taiwan Weighted 16,581.92 16,636.65 16,571.32 -40.82 -0.25%
SET 1,534.81 1,545.55 1,531.30 -6.16 -0.40%
KOSPI 2,587.65 2,596.31 2,583.61 2.13 0.08%
IDX Composite 6,636.42 6,700.24 6,636.42 0 0.00%
Nifty 50 18,633.85 18,662.45 18,575.50 35.2 0.19%
BSE Sensex 62,969.13 63,036.12 62,737.40 122.75 0.20%
PSEi Composite 6,517.79 6,522.09 6,514.16 7.12 0.11%
Karachi 100 41,665.85 41,693.47 41,362.07 315.6 0.76%
VN 30 1,071.82 1,074.46 1,066.98 2.05 0.19%
CSE All-Share 8,532.60 8,595.13 8,512.59 -42.51 -0.50%

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ – ડીઝલની કિંમતમાં ફેરફાર ન કરાયો, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત શું છે?

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">