GLOBAL MARKET : અમેરિકા અને એશિયાના બજારોમાં તેજી, DOW JONES 211 અંક ઉછળ્યો

આજે વૈશ્વિક બજાર(GLOBAL MARKET )સારા સંકેત આપી રહયા છે . અમેરિકા અને એશિયાના લગભગ તમામ બજારમાં સારી સ્થિતિ જોવા મળી છે. DOW JONES 211 અંક ઉછળ્યો છે જયારે SGX NIFTY  75 અંકની વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે.

GLOBAL MARKET : અમેરિકા અને એશિયાના બજારોમાં તેજી, DOW JONES 211 અંક ઉછળ્યો
Global Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 08, 2021 | 9:18 AM

આજે વૈશ્વિક બજાર(GLOBAL MARKET )સારા સંકેત આપી રહયા છે . અમેરિકા અને એશિયાના લગભગ તમામ બજારમાં સારી સ્થિતિ જોવા મળી છે. DOW JONES 211 અંક ઉછળ્યો છે જયારે SGX NIFTY  75 અંકની વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં DOW JONES 211.73 અંક એટલે કે 0.69 ટકાની મજબૂતીની સાથે 31,041.13 ના સ્તર પર બંધ થયા છે. NASDAQ  326.68 અંક મુજબ 2.56 ટકાના વધારાની સાથે 13,067.48 ના સ્તર પર બંધ થયા છે. S & P  500 ઈન્ડેક્સ 55.65 અંક એટલે કે 1.48 ટકાની મજબૂતીની સાથે 3,803.79 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારમાં આજે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 475.37 અંક સાથે  1.73 ટકાની મજબૂતીની સાથે 27,965.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. SGX NIFTY 75 અંક મુજબ 0.53 ટકાના વધારાની સાથે 14,285 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 1.48 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે.  હેંગ સેંગ 1.03 ટકાના ઉછાળાની સાથે 27,831.01 ના સ્તર પર છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કોરિયાઈ બજાર કોસ્પી 2.54 ટકાના વધારાની સાથે 3,108.61 ના સ્તર પર દેખાય રહ્યા છે.  તાઇવાનના બજાર 133.55 અંકની  મજબૂતીની સાથે 15,347.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.  શંઘાઈ કંપોઝિટ 0.18% વધારાની સાથે 3,582.78 ના સ્તર પર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">