AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Market : વૈશ્વિક બજારના નબળાં સંકેત,જાણો એશિયા અને અમેરિકાના બજારોમાં કેવો રહ્યો કારોબાર

Global Market : આજે 6 જુલાઈ 2023 ના રોજ ગુરુવારે સ્થાનિક શેરબજારો નબળી શરૂઆત કરી શકે છે. આજે  વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો નકારાત્મક છે. ગિફ્ટ નિફ્ટી(GIFT NIFTY) ઘટાડા સાથે ખુલ્યો અને 19500 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. ભારતીય શેરબજારો આ અગાઉ બુધવારે સુસ્તી સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 33 પોઈન્ટ ઘટીને 65,446 પર બંધ રહ્યો હતો.

Global Market : વૈશ્વિક બજારના નબળાં સંકેત,જાણો એશિયા અને અમેરિકાના બજારોમાં કેવો રહ્યો કારોબાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 7:43 AM
Share

Global Market : આજે 6 જુલાઈ 2023 ના રોજ ગુરુવારે સ્થાનિક શેરબજારો નબળી શરૂઆત કરી શકે છે. આજે  વૈશ્વિક બજારમાંથી આવતા સંકેતો નકારાત્મક છે. ગિફ્ટ નિફ્ટી(GIFT NIFTY) ઘટાડા સાથે ખુલ્યો અને 19500 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. નબળા વૈશ્વિક સંકેત સાથે જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ એશિયન બજારો સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉ અમેરિકન બજારો પણ ફ્લેટ બંધ રહ્યા હતા. ગ્લોબલ માર્કેટમાં નરમાશનું કારણ FED મીટિંગમાંથી વ્યાજદરમાં વધારાના સંકેત છે. ભારતીય શેરબજારો આ અગાઉ બુધવારે સુસ્તી સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 33 પોઈન્ટ ઘટીને 65,446 પર બંધ રહ્યો હતો.

અમેરિકાના શેરબજારની સ્થિતિ

  • રજા પછી યુએસ બજારોમાં  ધીમોં કારોબાર
  • 3-દિવસની તેજી પર ડાઉ 120 પોઈન્ટ લપસ્યો
  • Nasdaq અને S&P 500 પર થોડો ઘટાડો
  • સ્મોલકેપ્સ દબાણ હેઠળ, 1.25% તૂટ્યો
  • ઓટો શેરોથી હળવો સપોર્ટ, એરલાઇન શેરોમાં દબાણ
  • થ્રેડ્સ લોન્ચ પહેલા મેટા શેર 3% વધ્યો
  • થ્રેડ્સ ટ્વિટર સાથે સ્પર્ધા કરશે
  • ફેડ મીટિંગ મિનિટ  અસર કરે છે

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 1,603.15 કરોડના શેરની ખરીદી કરી હતી. આ સામે બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ બુધવારે 5 જુલાઈ 2023ના રોજ રૂ. 439.01 કરોડના શેર વેચ્યા હતા. આ માહિતી નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર ઉપલબ્ધ કામચલાઉ ડેટા દર્શાવે છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 06-07-2023 , સવારે 07.35 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones Industrial Average 34288.64 34376.11 34226.98 -129.83 -0.38%
S&P 500 4446.82 4454.06 4436.61 -8.77 -0.20%
NASDAQ Composite 13791.65 13844.5 13764.25 -25.12 -0.18%
US Small Cap 2000 1874.16 1891.96 1874.06 -22.62 -1.19%
CBOE Volatility Index 14.18 14.74 14.05 0.48 3.50%
S&P/TSX Composite 20103.89 20177.76 20086.24 -100.98 -0.50%
Bovespa 119549 120200 118688 473 0.40%
S&P/BMV IPC 54039.66 54099.86 53710.39 108.8 0.20%
DAX 15937.58 15982.96 15901.39 -101.59 -0.63%
FTSE 100 7442.1 7519.72 7434.66 -77.62 -1.03%
CAC 40 7310.81 7352.12 7294.6 -59.12 -0.80%
Euro Stoxx 50 4350.71 4388.3 4342.87 -40.28 -0.92%
AEX 769.89 775.45 768.92 -8.83 -1.13%
IBEX 35 9486.3 9567.9 9470.7 -102.1 -1.06%
FTSE MIB 28220.18 28405.23 28184.87 -166.7 -0.59%
SMI 11193.92 11214.91 11159.5 -23.42 -0.21%
PSI 5956.83 5987.12 5935.97 -9.82 -0.16%
BEL 20 3550.34 3550.34 3532.54 -8.45 -0.24%
ATX 3158 3207.04 3150.53 -47.93 -1.50%
OMX Stockholm 30 2279.42 2296.76 2274.44 -16.51 -0.72%
OMX Copenhagen 25 1811.78 1819.19 1809.17 -12.01 -0.66%
MOEX Russia 2805 2813.76 2795.4 -3.22 -0.11%
RTSI 969.33 986.29 969.33 -18.1 -1.83%
WIG20 2015.11 2054.22 2014.98 -41.42 -2.01%
Budapest SE 50206.79 50463.91 50022.03 -144.61 -0.29%
BIST 100 6106.76 6121.6 5889.87 102.86 1.71%
TA 35 1779.07 1779.07 1762.1 11.9 0.67%
Tadawul All Share 11591.55 11637.41 11568 -27.17 -0.23%
Nikkei 225 32980.5 33066.5 32850.5 -358.2 -1.07%
S&P/ASX 200 7180.9 7253.2 7171.8 -72.3 -1.00%
Dow Jones New Zealand 335.82 337.03 335.01 -0.35 -0.10%
Shanghai Composite 3226.69 3227.03 3212.99 3.75 0.12%
SZSE Component 11012.18 11012.47 10985.35 -17.11 -0.15%
FTSE China A50 12627.22 12630.76 12548.85 37.15 0.30%
Dow Jones Shanghai 451.01 451.37 449.36 0.12 0.03%
Hang Seng 18922 18961 18837 -188.38 -0.99%
Taiwan Weighted 16941.36 17017.09 16877 -115.07 -0.67%
SET Index 1508.87 1516.23 1506.36 -6.44 -0.42%
KOSPI 2572.16 2575.45 2559.09 -6.84 -0.27%
Jakarta Stock Exchange Composite Index 6718.98 6719.06 6676.93 0 0.00%
Nifty 50 19398.5 19421.6 19339.6 9.5 0.05%
BSE Sensex 30 65446.04 65584.33 65256.49 -33.01 -0.05%
PSEi Composite 6477.67 6496.15 6472.19 -34.72 -0.53%
Karachi 100 43553.81 44041.26 43464.06 50.92 0.12%
VN 30 1129.76 1134.68 1128.19 0 0.00%
CSE All-Share 10120.26 10120.26 9442.97 677.31 7.17%

ભારતીય શેરબજારે બુધવારના ટ્રેડિંગ સેશનમાં ઈતિહાસ રચ્યો હતો. શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 300 લાખ કરોડને પાર કરી ગયું છે. BSE ડેટા અનુસાર બુધવારે માર્કેટમાં ટ્રેડિંગ બંધ થતાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 300.127 લાખ કરોડ હતું જ્યારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપ રૂ. 298.65 લાખ કરોડ હતું.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">