Glenmark Life Sciences IPO : ફાર્મા કંપનીના IPO માં રોકાણની આવી છે તક , જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

Glenmark Life Sciences IPO માં 1060 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. ઓફર ફોર સેલ (OFS) દ્વારા 63 લાખ શેર વેચવામાં આવશે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસના આઈપીઓ માટે 20 શેર્સનો લોટ છે. એટલે કે 720 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડમુજબ ઓછામાં ઓછું 14,400 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

Glenmark Life Sciences IPO :  ફાર્મા કંપનીના IPO માં રોકાણની આવી છે તક , જાણો  કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર
Glenmark Life Sciences IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 8:13 AM

ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિન્ડેન્ટ મેન્યુફેક્ચરર ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ (Glenmark Life Sciences- GLS) ની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) આજે 27 જુલાઈથી ખુલશે અને 29 જુલાઈના રોજ બંધ થશે. કંપનીએ આ ઇશ્યૂની પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર દીઠ 695-720 રૂપિયા નક્કી કરી છે. ઇશ્યૂ ઓછામાં ઓછા 20 ઇક્વિટી શેરો માટે બોલી લગાવી શકાય છે અને ત્યારબાદ 20 ના ગુણાકારમાં બોલી લગાવવી પડશે. કંપનીએ IPO દ્વારા આશરે 1514 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે.

IPOમાં 1060 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. ઓફર ફોર સેલ (OFS) દ્વારા 63 લાખ શેર વેચવામાં આવશે. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસના આઈપીઓ માટે 20 શેર્સનો લોટ છે. એટલે કે 720 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડમુજબ ઓછામાં ઓછું 14,400 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
Glenmark Life Sciences IPO Details
IPO Opening Date 27-Jul-21
IPO Closing Date 29-Jul-21
Issue Type Book Built Issue IPO
Face Value ₹2 per equity share
IPO Price ₹695 to ₹720 per equity share
Market Lot 20 Shares
Min Order Quantity 20 Shares
Basis of Allotment Date 03-Aug-21
Initiation of Refunds 04-Aug-21
Credit of Shares to Demat Account 05-Aug-21
IPO Listing Date 06-Aug-21

IPO મેનેજર કોણ છે? કોટક મહિન્દ્રા કેપિટલ, ગોલ્ડમેન , બોફા સિક્યોરિટીઝ, ડીએએમ કેપિટલ, બીઓબી કેપ્સ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ આઈપીઓ માટે બુક અનિંગ લીડ મેનેજર છે.

IPO દ્વારા એકત્રિત ભંડોળનું શું કરાશે? દેવું ચૂકવવા અને સામાન્ય જરૂરિયાતો માટે કંપની આઈપીઓમાંથી મળેલી રકમનો ઉપયોગ કરશે. કંપની API વ્યવસાયમાં છે. નાણાકીય વર્ષ 2019 અને 2020 માં તેની આવકમાં APIનો હિસ્સો અનુક્રમે 89.87 ટકા અને 84.16 ટકા હતો. તેના પોર્ટફોલિયોમાં 120 ઉત્પાદનો શામેલ છે. હાલમાં ગ્લેનમાર્ક ફાર્માની કંપનીમાં 100 ટકા હિસ્સેદારી છે.

એન્કર રોકાણકારોની બોલી 26 જુલાઈથી શરૂ થઈ છે જે 6 ઓગસ્ટે એક્સચેન્જોમાં લિસ્ટ થઈ શકે છે. ઓફરનો 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) અને 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત છે. બાકીનો 35 ટકા હિસ્સો રિટેઇલ ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવશે.

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">