AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foxconn: ફોક્સકોને ભારત માટે કરી મોટી જાહેરાત, આ રાજ્યમાં કરશે 400 મિલિયન ડોલરનું રોકાણ

ફોક્સકોન તાઈવાનની પ્રખ્યાત કંપની છે. તે મોબાઈલ સહિત અનેક પ્રકારના ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. ખાસ કરીને તે Apple માટે મોબાઇલ સપ્લાયર તરીકે કામ કરે છે.

Foxconn: ફોક્સકોને ભારત માટે કરી મોટી જાહેરાત, આ રાજ્યમાં કરશે 400 મિલિયન ડોલરનું રોકાણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 8:41 AM
Share

Appleના સૌથી મોટા સપ્લાયર ફોક્સકોનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેલંગાણામાં 400 મિલિયન ડોલરના રોકાણને મંજૂરી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોક્સકોનના આ પગલાથી તેલંગાણામાં મોટા પાયે રોજગાર પેદા થશે. તેનાથી બેરોજગારી ઘણી હદે દૂર થશે. ખાસ વાત એ છે કે ફોક્સકોનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વિલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.

આ પણ વાંચો: Appleના આ પ્લાનથી ભારતમાં દરેક વ્યક્તિ પાસે હશે iPhone! આ કંપનીઓને આપી શકે છે ટક્કર

તમને જણાવી દઈએ કે Foxconnએ તાઈવાનની કંપની છે, જે Apple માટે iPhone બનાવે છે. જો કે, તે અન્ય કંપનીઓ માટે કોન્ટ્રાક્ટ પર મોબાઇલ મેન્યુફેક્ચરિંગ પણ કરે છે. ખાસ વાત એ છે કે આઇફોન સિવાય તે ઘડણી પ્રોક્ટ્સ પણ બનાવે છે. આવનારા વર્ષોમાં તે ઇલેક્ટ્રિક વાહનો બનાવશે. કંપની આ માટે તૈયારી કરી રહી છે. સૌથી મોટી વાત એ છે કે ફોક્સકોન ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ લગાવી શકે છે. આ માટે તે તૈયારી કરી રહી છે. આમ છતાં આ કંપની ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ પહેલા પણ કંપનીએ ભારતમાં $150 મિલિયનના રોકાણને મંજૂરી આપી છે.

ફોક્સકોનનું રોકાણ વધીને $550 મિલિયન થયું

જાણકારી માટે તમને જણાવી દઈએ કે Foxconnના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે હમણાં જ તેલંગાણામાં $400 મિલિયનના વધારાના રોકાણને મંજૂરી આપી છે. અગાઉ, ફોક્સકોને તેલંગાણા પ્લાન્ટમાં $150 મિલિયનના રોકાણની જાહેરાત કરી હતી. એટલે કે હવે તેલંગાણા માટે ફોક્સકોનનું રોકાણ વધીને $550 મિલિયન થઈ ગયું છે.

આઈટી અને ઉદ્યોગ મંત્રી કેટી રામારાવે ખુશી વ્યક્ત કરી હતી

તે જ સમયે, તેલંગાણાના આઈટી અને ઉદ્યોગ મંત્રી, કેટી રામા રાવે વિલીની પોસ્ટ પર ટ્વીટ કર્યું અને કહ્યું કે ફોક્સકોન જૂથના આ નિર્ણયથી અમારી મિત્રતા વધુ મજબૂત બની છે. આપણે સૌ તેલંગાણાને વિકસિત રાજ્ય બનાવીશું. આપણા લોકોના પ્રયાસોથી જ તેલંગાણાને ગતિ મળશે. ભારતમાં અનેક કંપનીઓએ રોકાણ કર્યું છે, તેમાં તાઈવાન, અમેરિકા સહિત અનેક દેશોની કંપનીઓનો સમાવેશ થાય છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
g clip-path="url(#clip0_868_265)">