1 એપ્રિલથી EPF ના પૈસા ઉપાડવા અંગેના નિયમોમાં થઇ રહ્યા છે ફેરફાર, જાણો ટેક્સ સંબંધિત મહત્વપૂર્ણ નિયમો

60 વર્ષની ઉંમર પછી કર્મચારી તે પૈસા ઉપાડી શકે છે. તેમજ ઈમરજન્સીની સ્થિતિમાં તમે આ ખાતામાંથી 60 વર્ષ પહેલા પણ પૈસા ઉપાડી શકો છો.

1 એપ્રિલથી EPF ના પૈસા ઉપાડવા અંગેના નિયમોમાં થઇ રહ્યા છે ફેરફાર, જાણો ટેક્સ સંબંધિત મહત્વપૂર્ણ નિયમો
EPFO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 8:00 AM

દરેક વ્યક્તિ નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા માંગે છે. આ માટે સરકારે તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરી શોધનારાઓને કર્મચારી ભવિષ્ય નિધિ(employees provident fund)ની સુવિધા પૂરી પાડી છે. આ PF ખાતામાં દરેક કર્મચારી 12 ટકા બેઝિક સેલેરી મહિને જમા થાય છે. આ ઉપરાંત જે કંપની તમને નોકરી પર રાખે છે તે 12 ટકા PF ચૂકવે છે. 60 વર્ષની ઉંમર પછી કર્મચારી તે પૈસા ઉપાડી શકે છે. તેમજ ઈમરજન્સીની સ્થિતિમાં તમે આ ખાતામાંથી 60 વર્ષ પહેલા પણ પૈસા ઉપાડી શકો છો.

સરકારે પીએફ ખાતામાં ટેક્સને લઈને કેટલાક નિયમો નક્કી કર્યા છે. પીએફ ખાતામાંથી ઉપાડની અલગ અલગ ટેક્સ જોગવાઈઓ છે. પરંતુ શું PF ના પૈસા ઉપાડવા માટે ટેક્સ ડિડક્શન એટ સોર્સ એટલે કે TDS જમા કરાવવું ફરજિયાત છે ? શું આપણે ટેક્સ ભર્યા વિના પૈસા ઉપાડી શકીએ? તો ચાલો જાણીએ તમામ પ્રશ્નોના જવાબ

1 એપ્રિલથી નિયમોમાં ફેરફાર

તમને જણાવી દઈએ કે 1 એપ્રિલ, 2022 પછી PFમાં 2.5 લાખથી વધુ રકમ જમા કરાવવા પર તેના વ્યાજ પર ટેક્સ લાગશે. જણાવી દઈએ કે ચાલુ નાણાકીય વર્ષમાં 8.5 ટકા પીએફ ખાતામાં જમા રકમ પર વ્યાજ દર ચૂકવવામાં આવી રહ્યો છે. કરદાતાઓને પીએફ ખાતામાં જમા રકમ પર આવકવેરાની કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળશે. તે જ સમયે વાર્ષિક મળેલા વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી અને મેચ્યોરિટી રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

જાણો ટેક્સ અંગેનો નિયમ

જો તમે PF એકાઉન્ટ ખોલ્યાના પાંચ વર્ષની અંદર પૈસા ઉપાડો છો તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. તમારે પાંચ વર્ષમાં ઉપાડ માટે TDS ચૂકવવો પડશે. બીજી બાજુ જો તમારી પાસે કંપનીમાં 1 વર્ષ કાયમી કર્મચારી નથી રહ્યા અને 4 વર્ષનો કાયમી કર્મચારી હતા તો તમારે TDS ચૂકવવો પડશે. જો તમે 5 વર્ષથી ઓછા સમયમાં રૂપિયા 50,000 સુધી ઉપાડો તો તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં. બીજી બાજુ 50 હજારથી વધુની રકમ પર તમારે 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો પાન કાર્ડ અપડેટ ન થાય તો 30 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે. તમારે ફોર્મ 15G/15H ડિપોઝિટ પર TDS ચૂકવવાની જરૂર નથી. બીજી બાજુ પૈસા લીધા પછી જો કોઈ ખાતાધારકની તબિયત બગડે છે તો આવી સ્થિતિમાં તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં.

આ પણ વાંચો : MONEY9: સ્ટોક માર્કેટમાં NFO શું હોય છે? તેનો લાભ કેવી રીતે ઉઠાવશો? જુઓ આ વીડિયો

આ પણ વાંચો : Russia-Ukraine crisis : યુક્રેન સંકટથી ભારતની આયાત પર થશે અસર, ઘણા ક્ષેત્રોમાં થશે ભારે નુકસાન

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">