AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Muhurat Trading 2021 : સંવત 2078 માં આ સ્ટોક્સમાં રોકાણ તમને માલામાલ બનાવી શકે છે, અગ્રણી બ્રોકરેજ હાઉસના પસંદગીના શેર્સ ઉપર કરો નજર

સંવત 2078 માટે ટેકનિકલ ચાર્ટનો ઉપયોગ કરીને અગ્રણી બ્રોકરેજ હાઉસે તમારા માટે કેટલાક શેરો સૂચવ્યા છે જે સારું વળતર આપી શકે છે. આ શેરોની પસંદગી વિવિધ ક્ષેત્રોમાંથી કરવામાં આવી છે.

Diwali Muhurat Trading 2021 : સંવત 2078 માં આ સ્ટોક્સમાં રોકાણ તમને માલામાલ બનાવી શકે છે, અગ્રણી બ્રોકરેજ હાઉસના પસંદગીના શેર્સ ઉપર કરો નજર
Top Stocks To Buy This Diwali
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 8:40 AM
Share

દલાલ સ્ટ્રીટ માટે આ વર્ષ ખાસ કરીને સમૃદ્ધ રહ્યું છે અને દિવાળી અને સંવત 2078 આવ્યું છે ત્યારે બ્રોકરેજ હાઉસે તેમની પસંદગીઓ જાહેર કરી છે. દર અન્ય વર્ષની જેમ, મુહૂર્ત ટ્રેડિંગ 2021 4 નવેમ્બરના રોજ એક કલાક માટે યોજવામાં આવશે. તે શુભ તહેવાર નિમિત્તે સ્ટોક એક્સચેન્જો દ્વારા આયોજિત પ્રતીકાત્મક ટ્રેડિંગ સત્ર છે. ગુરુવારે સંવત 2078 ની શરૂઆત કરવા માટે મુહૂર્ત ટ્રેડિંગ સાંજે 6:15 PM થી 7:15 PM સુધી થશે. સંવત 2077 દરમિયાન તરલતા આધારિત તેજી સામે,શેરબજારે સેન્સેક્સ અને નિફ્ટીએ અનેક વિક્રમો બનાવ્યા સાથે રેકોર્ડ તોડતી ઊંચી સપાટીઓ દેખાઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અથવા BSE ઇન્ડેક્સે આ સમય દરમિયાન લગભગ 40 ટકા રિટર્ન આપ્યું છે.

બ્રોકરેજ હાઉસે કેટલાક શેરો સૂચવ્યા સંવત 2078 માટે ટેકનિકલ ચાર્ટનો ઉપયોગ કરીને અગ્રણી બ્રોકરેજ હાઉસે તમારા માટે કેટલાક શેરો સૂચવ્યા છે જે સારું વળતર આપી શકે છે. આ શેરોની પસંદગી વિવિધ ક્ષેત્રોમાંથી કરવામાં આવી છે. જેમાં રોકાણ કરીને તમે તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવી શકો છો.

ICICI Direct Recommendations for Samvat 2078

Bank of Baroda CMP: Rs 96 Target Price (Rs): 120 Potential Upside (per cent): 25

Action Construction CMP: Rs 227 Target Price (Rs): 300 Potential Upside (per cent): 32

Bata India CMP: Rs 1,956 Target Price (Rs): 2,389 Potential Upside (per cent): 22

TCNS Clothing CMP: Rs 737 Target Price (Rs): 860 Potential Upside (per cent): 17

Gateway Distriparks CMP: Rs 263 Target Price (Rs): 350 Potential Upside (per cent): 33

Motilal Oswal Recommendations for Samvat 2078

State Bank of India CMP: Rs 503 Target Price (Rs): 600 Potential Upside (per cent): 19

Larsen & Tourbo CMP: Rs 1,792 Target Price (Rs): 2,200 Potential Upside (per cent): 23

Trent CMP: Rs 1,050 Target Price (Rs): 1,250 Potential Upside (per cent): 19

Bata India CMP: Rs 2,022 Target Price (Rs): 2,450 Potential Upside (per cent): 21

Tech Mahindra CMP: Rs 1,517 Target Price (Rs): 1,850 Potential Upside (per cent): 22

Kotak Securities Recommendations for Samvat 2078

ACC CMP: Rs 2208 Target Price (Rs): 2,550 Potential Upside (per cent): 15.5

BPCL CMP: Rs 432 Target Price (Rs): 550 Potential Upside (per cent): 27.4

Hindalco Industies CMP: Rs 473 Target Price (Rs): 565 Potential Upside (per cent): 19.4

Hindustan Unilever CMP: Rs 2,456 Target Price (Rs): 2,950 Potential Upside (per cent): 20.1

ICICI Bank Ltd CMP: Rs 841 Target Price (Rs): 900 Potential Upside (per cent): 7.0

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ કરતાં પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Cut : પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી કેન્દ્રને 1 લાખ કરોડની આવક જતી કરવી પડશે, જાણો શું પડશે અસર

આ પણ વાંચો : CBDTએ 91.30 લાખ કરદાતાઓને 1.12 લાખ કરોડ રૂપિયા રિફંડ કર્યા, તમને મળ્યું કે નહીં તમારું રિફંડ? આજે જ તપાસો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">