AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canara Bank દેશભરમાં કરી રહી છે બે હજારથી વધુ મિલકતોની હરાજી, જાણો કંઈ રીતે ખરીદશો સસ્તામાં મકાન અને જમીન

જો તમે સસ્તામાં ઘર, સંપત્તિ અથવા વ્યવસાય માટે કોઈ સાઇટ ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમને એક મોટી તક મળશે. કેનરા બેંક (Canara Bank) તમારા માટે એક મોટી ઓફર લઈને આવી છે.

Canara Bank દેશભરમાં કરી રહી છે બે હજારથી વધુ મિલકતોની હરાજી, જાણો કંઈ રીતે ખરીદશો સસ્તામાં મકાન અને જમીન
Ankit Modi
| Edited By: | Updated on: Mar 13, 2021 | 11:21 AM
Share

જો તમે સસ્તામાં ઘર, સંપત્તિ અથવા વ્યવસાય માટે કોઈ સાઇટ ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમને એક મોટી તક મળશે. કેનરા બેંક (Canara Bank) તમારા માટે એક મોટી ઓફર લઈને આવી છે. આ સરકારી બેંક દેશભરમાં 2,000 થી વધુ સંપત્તિની ઇ-હરાજી(e-auction) કરવા જઈ રહી છે. આ માટે તમે ઓનલાઇન બોલી લગાવી શકો છો. કેનરા બેંકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જાણો આ ઇ-ઓક્શન વિશેની મહત્વપૂર્ણ માહિતી-

16 અને 26 માર્ચના રોજ ઇ-ઓક્શન યોજાશે ટ્વિટર પર આપેલી માહિતી અનુસાર, કેનેરા બેંકની મેગા ઇ-ઓક્શન 16 માર્ચ અને 26 માર્ચે યોજાશે. આ ઓક્શનમાં ફ્લેટ્સ / એપાર્ટમેન્ટ્સ / રહેણાંક ઘર – ઓફિસ, ઔદ્યોગિક જમીન / મકાન અને ખાલી સાઈટની હરાજી થશે. ડિફોલ્ટર પાસેથી વસૂલાત હેઠળની આ મિલકતની બેંક દ્વારા હરાજી કરવામાં આવે છે.

જાણો શું કહ્યું બેંકે? કેનેરા બેંકે પોતાની ટ્વિટમાં કહ્યું છે કે આ કિંમતી સંપત્તિઓના મલિક બનો! ભારતભરના મોટા શહેરોમાં સંપત્તિ ખરીદવાની આ તકનો પુરેપુરોલાભ લો. તમે સસ્તામાં ઘર, એપાર્ટમેન્ટ અને જમીનની માલિક બની શકો છો. ઇ-હરાજીમાં ભાગ લેવા માટે, તમારે ઓનલાઇન અરજી કરવી પડશે. તમારે કેનેરા બેંક શાખામાં KYCની સંપૂર્ણ વિગતો માટેના તમામ દસ્તાવેજો સબમિટ કરવા પડશે.

સંપૂર્ણ માહિતી મેળવો ટ્વિટર હેન્ડલ પર બેંકે આપેલી માહિતી અનુસાર, રસ ધરાવતા ગ્રાહકોની સંપત્તિ અંગેની માહિતી માટે કેનેરા બેંકની કોર્પોરેટ વેબસાઇટ https://canarabank.com ની મુલાકાત લેવી પડશે. બેંકે જણાવ્યું હતું કે, ગ્રાહકો અમારી કોર્પોરેટ વેબસાઇટ

https://canarabank.com> ટેન્ડર> વેચાણની સૂચના અને અમારા હરાજી સેવા ભાગીદારનો સંપર્ક કરી શકે છે. આ સિવાય તમે આ વેબસાઇટ્સ પરથી પણ માહિતી મેળવી શકો છો-

https://indianbankseauction.com (M/S Canbank Computer Services Ltd)

https://canarabank.auctiontiger.net (M/S E Procurement Technologies Pvt Ltd)

https://bankeauctionwizard.com (M/S Antares System Ltd)

https://ibapi.in (M/S MSTC Ltd) (e-Bkraya)

https://bankeacutions.com (M/S C1 India Pvt Ltd)

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">