શું તમને તમારા આધાર નંબરના દુરુપયોગની ચિંતા સતાવે છે? માત્ર આ 5 સ્ટેપ ફોલો કરી તેને સુરક્ષિત બનાવો

UIDAI આધાર નંબરની સુરક્ષા વધારવા માટે આધાર નંબરને લોક અને અનલૉક કરવાની વ્યવસ્થા પ્રદાન કરી રહ્યું છે. આધાર વપરાશકર્તાઓ UIDAI ની સત્તાવાર વેબસાઇટ www.myaadhaar.uidai.gov.in અથવા mAadhaar એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના UIDને લોક કરી શકે છે.

શું તમને તમારા આધાર નંબરના દુરુપયોગની ચિંતા સતાવે છે? માત્ર આ 5 સ્ટેપ ફોલો કરી તેને સુરક્ષિત બનાવો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2024 | 6:57 AM

વ્યક્તિ તેના ડેટાની સુરક્ષા અને ગોપનીયતા વિશે સૌથી વધુ ચિંતિત હોય છે. આ માટે UIDAI આધાર નંબરની સુરક્ષા વધારવા માટે આધાર નંબરને લોક અને અનલૉક કરવાની વ્યવસ્થા પ્રદાન કરી રહ્યું છે. આધાર વપરાશકર્તાઓ UIDAI ની સત્તાવાર વેબસાઇટ www.myaadhaar.uidai.gov.in અથવા mAadhaar એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના UIDને લોક કરી શકે છે.

એકવાર લૉક થઈ ગયા પછી તેઓ OTP અને અન્ય ચકાસણી પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શકતા નથી. આ માટે પહેલા આધારને ફરીથી અનલોક કરવું પડશે. જો તમે તમારો મોબાઈલ લૉક કરો છો તો તમે તેને અનલૉક કર્યા વિના તેનો ઉપયોગ કરી શકતા નથી તેવીજ રીતે આધાર પણ કામ કરે છે. એટલે કે આ પછી કોઈ પણ વ્યક્તિ આધાર અનલોક કર્યા વિના કોઈપણ પ્રક્રિયા કરી શકશે નહીં.

આધાર લોક/અનલોક કરવાની પ્રક્રિયા

  1. UID લોક કરવા માટે વ્યક્તિ પાસે 16 અંકનો VID નંબર હોવો આવશ્યક છે. જો તેની પાસે પહેલેથી VID નથી તો તેઓ SMS અથવા UIDAI વેબસાઇટનો ઉપયોગ કરીને VID નંબર મેળવી શકે છે.
  2. તે પછી તમારે UIDAIની વેબસાઇટ https://resident.uidai.gov.in/aadhaar-lockunlock પર જવું પડશે.
  3. મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
    આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
    1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
  4. હવે તમારે માય આધાર પેજ પર જવું પડશે અને ત્યાં UID નંબર સાથે જરૂરી વ્યક્તિગત વિગતો ભરવી પડશે અને OTP જનરેટ કરવો પડશે.
  5. OTP વેરીફાઈ કર્યા બાદ વ્યક્તિનું આધાર કાર્ડ લોક થઈ જાય છે.
  6. તમને જણાવી દઈએ કે અહીં પણ આ જ પ્રક્રિયા અનલોક કરવા માટે કરવી પડશે.

વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને UID નંબર સાથે વ્યક્તિગત વિગતો ભરવી પડશે. ત્યારબાદ OTP વેરિફિકેશન પછી આધાર કાર્ડ ફરીથી અનલોક થઈ જાય છે. આ સેવા mAadhaar સેવા એપ પર પણ ઉપલબ્ધ છે.

VID મેળવવા માટે SMS સેવાનો ઉપયોગ કરી શકાય

જો કોઈ વ્યક્તિ તેની VID ભૂલી જાય છે અને UID લોક કરવા માંગે છે, તો તેને એક વિકલ્પ મળે છે. તે 16 અંકની VID મેળવવા માટે SMS સેવાનો ઉપયોગ કરી શકે છે અને પછી તેને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર VID મળે છે. તેના માટે તેણે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 1947 પર SMS મોકલવાનો રહેશે. RVID જગ્યા UID ના છેલ્લા 4 અથવા 8 અંકો ઉદાહરણ તરીકે- RVID 1234 રહેશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">