આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર નાખવી જોઈએ

|

Nov 19, 2020 | 10:57 AM

ભારતીય શેરબજારમાં આજે સતત ઉત્તર ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. નિફ્ટીમાં હીરો મોટોકોર્પ અને બજાજ ફિનસર્વર 4% સુધી વધ્યા છે. ટાટા સ્ટીલના શેરમાં 3% નો વધારો જોવા મળી રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સમાં પણ 2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. બજારનાનકારાત્મક પાસ ઉપર નજર કરીએતો યુપીએલ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી […]

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર નાખવી જોઈએ

Follow us on

ભારતીય શેરબજારમાં આજે સતત ઉત્તર ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. નિફ્ટીમાં હીરો મોટોકોર્પ અને બજાજ ફિનસર્વર 4% સુધી વધ્યા છે. ટાટા સ્ટીલના શેરમાં 3% નો વધારો જોવા મળી રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સમાં પણ 2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. બજારનાનકારાત્મક પાસ ઉપર નજર કરીએતો યુપીએલ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1 ટકા સુધી ગગડ્યા છે.

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર નાખવી જોઈએ

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

હીરો મોટોક્રોર્પ
કંપનીએ તહેવારની સિઝનમાં 14 લાખથી વધુ તું વહીલર્સ વેચ્યા છે. કંપનીએ કહ્યું કે કોવિડ 19 ના કારણે આ વર્ષે ઘણા વિઘ્નો આવવા છતાં ફેસ્ટિવલ સીઝનમાં રિટેઇલ વેચાણ સારૂ જોવા મળ્યું છે

BPCL
વેદાંત ગ્રૂપે રાજ્ય સરકાર સંચાલિત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનમાં સરકારી હિસ્સો ખરીદવા માટે બોલી રજૂ કરી છે. સરકાર બીપીસીએલમાં 52.98% હિસ્સો વેચવા માંગે છે.

ઇન્ટરગ્લોબ એવિએશન, સ્પાઇસ જેટ
ઘરેલું વિમાનમથકના મુસાફરો ઓક્ટોબરમાં એક વર્ષ અગાઉની સરખામણીએ 57.21 ટકા ઘટીને ૫૨.71 લાખ નોંધાયા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA દ્વારા બુધવારે માહિતી જારી કરવામાં આવી છે.

લક્ષ્મી વિલાસ બેંક
કાપડી ગ્લોબલ હોલ્ડિંગ્સે બુધવારે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા બેંકના લગભગ 20 લાખ શેર વેચ્યા હતા. BSEના ડેટા અનુસાર કાપડી ગ્લોબલ હોલ્ડિંગ્સે 12.40 ની સરેરાશ કિંમતે 20,55,161 શેર વેચ્યા છે. આ સોદો લગભગ 2.54 કરોડનો હતો.

નાલ્કો
નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ (નાલ્કો) ના બોર્ડે શેર દીઠ 50 પૈસાના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article