આજે વૈશ્વિક બજારોના મિશ્ર સંકેત, ડાઓ જોંસ અને SGX Nifty 0.20% મજબૂત

આજે ગ્લોબલ સંકેત મિશ્ર દેખાઈ રહ્યા છે. ડાઓ જોંસ 59.87 અંક ઉપર 0.20 ટકાના મજબૂતીની સાથે 29,883.79 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે નાસ્ડેક 5.74 અંક એટલે કે 0.05 ટકાના નજીવી નબળાઈની સાથે 12,349.37 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 6.56 અંક સાથે 0.18 ટકા વધીને 3,669.01 ના સ્તર પર બંધ […]

આજે વૈશ્વિક બજારોના મિશ્ર સંકેત, ડાઓ જોંસ અને SGX Nifty 0.20% મજબૂત
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 03, 2020 | 9:19 AM

આજે ગ્લોબલ સંકેત મિશ્ર દેખાઈ રહ્યા છે. ડાઓ જોંસ 59.87 અંક ઉપર 0.20 ટકાના મજબૂતીની સાથે 29,883.79 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે નાસ્ડેક 5.74 અંક એટલે કે 0.05 ટકાના નજીવી નબળાઈની સાથે 12,349.37 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 6.56 અંક સાથે 0.18 ટકા વધીને 3,669.01 ના સ્તર પર બંધ થયા છે.

Asian stock markets today saw a mixed response in the wake of global signals

એશિયાઈ બજારોમાં પણ આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 5.39 અંકની 0.02 ટકા મામૂલી વધારાથી 26,806.37 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 26 અંક વધારાની સાથે 13,180 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.18 ટકા તૂટીને ઘટ્યો છે. જ્યારે હેંગ સેંગમાં 0.28 ટકાની મજબૂતી દેખાય રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરિયાઈ બજાર કોસ્પી 0.35 ટકા વધીને 2,685.20 ના સ્તર પર છે. તાઇવાનના બજાર વધારા સાથે કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 17.02 અંક મુજબ 0.49 ટકા ઉછળીને 3,432.36 ના સ્તર પર દેખાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">