શેર બજારની તેજીએ રોકાણકારોને ૪ લાખ કરોડનો ફાયદો કરાવ્યો 

ભારતીય શેરબજાર ચાલુ વર્ષે  ફેબ્રુઆરી પછી સૌથી સારા સ્તર ઉપર છે. વૈશ્વિક સંકેતો સાથે ભારતીય બજારો પણ સતત હકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે.  ગત  સપ્તાહે સ્થાનિક બજારોએ સારું રિટર્ન આપ્યું છે. બજારના સતત વૃદ્ધિના નિર્દેશે રોકાણકારોને ૪ લાખ કરોડનો લાભ આપ્યો છે. લગભગ આખું સપ્તાહ ગ્રીનઝોનમાં ટ્રેડ કરનાર ભારતીય શેરબજારમાં ઘણા શેર એવા છે […]

શેર બજારની તેજીએ રોકાણકારોને ૪ લાખ કરોડનો ફાયદો કરાવ્યો 
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 12, 2020 | 8:47 AM
ભારતીય શેરબજાર ચાલુ વર્ષે  ફેબ્રુઆરી પછી સૌથી સારા સ્તર ઉપર છે. વૈશ્વિક સંકેતો સાથે ભારતીય બજારો પણ સતત હકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે.  ગત  સપ્તાહે સ્થાનિક બજારોએ સારું રિટર્ન આપ્યું છે. બજારના સતત વૃદ્ધિના નિર્દેશે રોકાણકારોને ૪ લાખ કરોડનો લાભ આપ્યો છે. લગભગ આખું સપ્તાહ ગ્રીનઝોનમાં ટ્રેડ કરનાર ભારતીય શેરબજારમાં ઘણા શેર એવા છે જે રોકાણ બાદ સારો લાભ અપાવી શકે છે. આજનો કારોબાર શરુ થતા સુધી ફાર્મના સેક્ટરમાં થયરોકેર ટેક, આઈટી સેક્ટરમાં વિપ્રો અને બેન્કિંગ ક્ષેત્રમાં બંધન બેન્ક સૌથી ઉપર રહ્યા હતા
અલગ અલગ સેકટરોમાં લીડ કરનાર કંપનીઓ સેક્ટર       કંપની      હાલનો ભાવ         વૃદ્ધિ  (%) ફાર્મા        થારોકેર ટેક       1069.25            41.34 આઈટી    વિપ્રો                 374.10          19.52 બેન્કિંગ     બંધન બેન્ક        325.65       13.92 બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રિલાયન્સ અને TCS સહિતની કંપનીઓના માર્કેટ કેપિટલમાં પણ સારો વધારો નોંધાયો છે.  વૈશ્વિક બજારમાં સતત હકારાત્મકતા રહેવાના કારણે ભારતીય બજારોમાં પણ સારો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફટી બંને નકારાત્મકતા દેખાડી નથી ત્યારે સારા કારોબાર સાથે આગામી દિવસોમાં પણ  વૃદ્ધિના સંકેત દેખાઈ રહ્યા છે.
BSE માં દિગ્ગ્જ કંપનીઓનું માર્કેટ કેપિટલ કંપની       હાલનો ભાવ         માર્કેટ કેપ ( લાખ કરોડ ) RIL           2233.70                  15.10 TCS         2814.95                     10.56 HDFC Bank   1233.70            6.48 HUL        2138.85                      5.02 Infosys     1107.55                    4.71આ પણ વાંચોઃગુજરાતમાં જુદા-જુદા APMCમાં વિવિધ શાકભાજીના શુ રહ્યાં ભાવ ? જાણો એક ક્લિક પર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">