ઓછું પ્રદુષણ ફેલાવતા ઇંધણ તરીકે સસ્તુ H -CNG બજારમાં આવશે

પ્રદુષણની સમસ્યા સાથે વધુ ઉત્સર્જન ધરાવતો H -CNG ગેસ હાલમાં સસ્તા અને ઓછું પ્રદુષણ ફેલાવતા ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાતા CNG  ગેસને રિપ્લેસ કરશે. માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે વૈકલ્પિક બળતણ તરીકે H -CNG introduce કરવાની જાણકારી આપી છે CNG (Compressed Natural Gas)થી પણ ઓછા emission ધરાવતા H-CNG (hydrogen compressed natural gas ) ની ટેસ્ટિંગ પુરી […]

ઓછું પ્રદુષણ ફેલાવતા ઇંધણ તરીકે સસ્તુ H -CNG બજારમાં આવશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 29, 2020 | 6:36 PM

પ્રદુષણની સમસ્યા સાથે વધુ ઉત્સર્જન ધરાવતો H -CNG ગેસ હાલમાં સસ્તા અને ઓછું પ્રદુષણ ફેલાવતા ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાતા CNG  ગેસને રિપ્લેસ કરશે. માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે વૈકલ્પિક બળતણ તરીકે H -CNG introduce કરવાની જાણકારી આપી છે CNG (Compressed Natural Gas)થી પણ ઓછા emission ધરાવતા H-CNG (hydrogen compressed natural gas ) ની ટેસ્ટિંગ પુરી કરી લેવાઈ છે.

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ(BIS – Bureau of Indian Standard) એ પણ માન્યતા આપતા જણાવ્યું છે કે  H-CNGને ઓટોમોટિવ ફ્યૂલ તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે. સેન્ટ્રલ મોટર વ્હીક્લ એક્ટ, 1989માં સુધારાનું નોટિફિકેશન પણ જાહેર થઈ ચૂક્યું છે. આ સંશોધન ઓટોમોટિવ ફ્યૂલ તરીકે H-CNGનો ઉપયોગ કરવા અંગે છે.  આ પરિવહન માટે સ્વચ્છ ફ્યૂલનો વિકલ્પ તૈયાર કરવા તરફ એક સારું પગલું ગણાવાયું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાતે ટ્વીટ કરી આ માહિતી લોકો સુધી પહોંચાડી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

CNG – Compressed Natural Gas સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. નેચરલ ગેસ મુખ્યત્વે મિથેનથી બનેલો છે, સીએનજી પેટ્રોલ અથવા ડીઝલની તુલનામાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ સહિતના પ્રદૂષકો ઓછી માત્રામાં ફેલાવે છે.

H-CNG – Hydrogen compressed natural gas એચ-સીએનજી એ હાઇડ્રોજન અને સીએનજીનું મિશ્રણ છે, જેમાં  હાઇડ્રોજન  concentration 18% છે.  સીએનજીની તુલનામાં એચ-સીએનજીનો ઉપયોગ કાર્બન મોનોક્સાઇડના ઉત્સર્જનને 70% સુધી ઘટાડી શકે છે. H -CNG ઇંધણમાં 5% સુધીની બચત કરવામાં સક્ષમ છે.

આ પણ વાંચોઃજૂની સાડીઓને કબાટમાં મૂકી રાખવા કરતા, ઘરની સજાવટમાં કરો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">