ફાંદેબાજ ચીનાઓ ભારતીય વેપારીઓ પાસેથી ઓર્ડર મેળવવા પગ પકડવા તૈયાર, જાણો ગોરખપુર ડિસ્પોઝેબલ એસોસિએશને શું જવાબ આપ્યો ચીનાઓને

LAC પર હિંસક ઝડપ બાદ બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ કેમ્પેઈનનો વિરોધનો સામનો કરી રહેલી ચીની કંપનીઓ હવે ભારતીય વેપારીઓનાં પગ પકડવા માટે તૈયાર થઈ ગઈ હોય એવો માહોલ સર્જાયો છે. અત્યાર સુધી ફોન પર કે ઈમેઈલ કરીને ભારતીય વેપારીઓ પાસે ઓર્ડર લેનારી ચીની કંપનીઓ હવે વેપારીઓને વિડિયો કોન્ફરન્સ કરીને ડિસ્કાઉન્ટ ઓફર કરીને સમજાવી રહી છે કે […]

ફાંદેબાજ ચીનાઓ ભારતીય વેપારીઓ પાસેથી ઓર્ડર મેળવવા પગ પકડવા તૈયાર, જાણો ગોરખપુર ડિસ્પોઝેબલ એસોસિએશને શું જવાબ આપ્યો ચીનાઓને
http://tv9gujarati.in/faandebaaj-china…le-association-e/
Follow Us:
| Updated on: Jul 09, 2020 | 11:24 AM

LAC પર હિંસક ઝડપ બાદ બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ કેમ્પેઈનનો વિરોધનો સામનો કરી રહેલી ચીની કંપનીઓ હવે ભારતીય વેપારીઓનાં પગ પકડવા માટે તૈયાર થઈ ગઈ હોય એવો માહોલ સર્જાયો છે. અત્યાર સુધી ફોન પર કે ઈમેઈલ કરીને ભારતીય વેપારીઓ પાસે ઓર્ડર લેનારી ચીની કંપનીઓ હવે વેપારીઓને વિડિયો કોન્ફરન્સ કરીને ડિસ્કાઉન્ટ ઓફર કરીને સમજાવી રહી છે કે તે ઓર્ડર આપે. ચીની કંપનીઓ દ્વારા તાજેતરમાં ગોરખપુરનાં વેપારીઓને વોટ્સએપ કરવામાં આવ્યું હતું કે તે વિડિયો કોન્ફરન્સમાં જોડાય, પરંતુ ગોરખપુર ડિસ્પોઝેબલ એસોસિએશને તેમને કડક શબ્દોમાં કહી દીધુ હતું કે હવે તે ઓર્ડરની અપેક્ષા છોડી દે કેમકે તેઓ ચાઈનીઝ સાથે ધંધો કરવા માટે તૈયાર નથી. વેપારીઓના બહિષ્કારને લઈને ચાઈનીઝ કંપનીઓને દરમહિને ચાર કરોડ રૂપિયાનો ફટકો પડી રહ્યો છે.

            ચીનની કંપની મિન્હાયુ વાન્મેઈ બૈમ્બો પ્રોડક્ટ કંપની લિમિટેડ તરફથી પહેલાથી ધંધાદારી સંબંધો રાખવા વાળાને વોટ્સએપ પર મેસેજ કરીને લાઈવમાં જોડાવા માટે કહ્યું હતું પરંતુ ગોરખપુર ડિસ્પોઝેબલ એસોસિએશનનાં સેક્રેટરી વિશાલ ગુપ્તાએ સમય ગુમાવ્યા વગર તેમને જવાબ આપી દીધો હતો કે તે ચીની કંપનીઓ સાથે કામ કરવા નથી માંગતા. આ અંગે વિશાલ ગુપ્તા સાથે અમે ખાસ વાત કરી. સાંભળો શું પ્લાન છે તેમનો મેક ઈન ઈન્ડિયાને લઈ.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">