શુ આપ જાણો છો, કપરા સમયને પહોચી વળવા દેશ પણ સોનુ રીઝર્વ રાખે છે, સોનાનો ભંડાર ધરાવનારા ટોચના 10 દેશમાં ભારત પણ સામેલ

કહેવાય છે કે સોનામાં કરેલું રોકાણ કપરા સમયમાં કામ લાગે છે. આ વાત માત્ર વ્યક્તિ કે  પારિવારિક બાબતોમાંજ નહિ પરંતુ દેશને સધ્ધર બનવવાના મામલાઓમાં પણ લાગુ પડે છે. ભારતના શાસકોએ પણ  આ બાબતનું પૂરેપૂરું ધ્યાન આપ્યું છે. સોનાનો સરકારી વિશાળ ભંડાર ધરાવતા દેશોની યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે આ વાત વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ કહી […]

શુ આપ જાણો છો, કપરા સમયને પહોચી વળવા દેશ પણ સોનુ રીઝર્વ રાખે છે, સોનાનો ભંડાર ધરાવનારા ટોચના 10 દેશમાં ભારત પણ સામેલ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 10, 2020 | 11:55 AM
કહેવાય છે કે સોનામાં કરેલું રોકાણ કપરા સમયમાં કામ લાગે છે. આ વાત માત્ર વ્યક્તિ કે  પારિવારિક બાબતોમાંજ નહિ પરંતુ દેશને સધ્ધર બનવવાના મામલાઓમાં પણ લાગુ પડે છે. ભારતના શાસકોએ પણ  આ બાબતનું પૂરેપૂરું ધ્યાન આપ્યું છે. સોનાનો સરકારી વિશાળ ભંડાર ધરાવતા દેશોની યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે આ વાત વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ કહી રહ્યું છે. સોનુ રિઝર્વ રાખવાના મામલે દુનિયાના ટોપ ૧૦ દેશોની યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી વધુ સોનાનો ભંડાર અમેરિકા પાસે છે તો યાદીમાં ભારત નવમા ક્રમે છે.

દરેક દેશ કપરા સમયમાં આથી સધ્ધરતા ડગમગે નહિ ટે માટે સોનુ રિઝર્વ રાખે છે. સોનાના જથ્થાને દેશની કેન્દ્રીય બેન્ક પોતાની પાસે રિઝર્વ રાખે છે જેનો આર્થિક સધ્ધરતા માટે જરૂરિયાત સમયે ઉપયોગ કરાયા છે. ઉલ્લેખનીય છે ટોપ ૧૦ દેશોમાં દુનિયામાં સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવનાર દેશ અને અન્ય દેશોના ભંડારમાં આસમાન જમીનનો ફરક છે. અમેરિકાના ૮૧૩૩.૫ ટન ભંડાર સામે બીજા ક્રમના દેશ જર્મની પાસે અડધાથી પણ ઓછું ૩૩૬૩.૬ ટન સોનુ છે જે બે દેશના જથ્થાનો તફાવત ૪૭૭૦ ટન જેટલો થાય છે જયારે ૧૦માં ક્રમના દેશ નેધરલેન્ડનો ભંડાર ૬૧૨.૫ ટન છે જે અમેરિકાના કુલ જથ્થાના ૧૦ ટકાથી પણ ઓછો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની રિપોર્ટ અનુસાર ક્યાં દેશ પાસે કેટલું સોનુ છે આપને જણાવી રહ્યા છે.

Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ક્રમ  દેશ સોનાનો જથ્થો (મે.ટન) વિદેશી મુદ્રા ભંડારમાં હિસ્સેદારી (ટકા)
1 અમેરિકા ૮,૧૩૩ .5 ૭૯.૧
2 જર્મની ૩૩૬૩.૬ ૭૫
3 ઈટાલી ૨,૪૫૧.8  ૭૦.૫
4 ફ્રાન્સ  2,૪૩૬ ૬૫
5 રશિયા   ૨૨૯૯  ૬.૭
6   ચીન ૧૯૪૮ .૩ 3.૩
7 સ્વિટ્ઝર્લેન્ડ ૧૦૪૦  ૬.૭
8 જાપાન ૭૬૫.૨ ૩.૧
9 ભારત ૬૫૩    ૭.૪
10 નેધરલેન્ડ ૬૧૨.૫ ૭૧.૫

આ પણ વાંચોઃલો બોલો, ચીન કહે છે કોરોના વાયરસ ચીનમાંથી નથી નીકળ્યો, ચીને તો વાયરસ અંગે દુનિયાને સાવચેત કરી છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
g clip-path="url(#clip0_868_265)">