૧૫ ખાનગી કંપનીઓ હાઈ સ્પીડ મોર્ડન ટ્રેન દોડાવવા ઈચ્છે છે, ૧૨ ક્લસ્ટરમાં ૧૪૦ રુટ પર ખાનગી ટ્રેન દોડાવવા આયોજન

દેશમાં ૧૫ ખાનગી કંપનીઓ હાઈ સ્પીડ મોર્ડન ટ્રેન દોડાવવા ઈચ્છા વ્યક્ત કરી રહી છે. દુનિયાના સૌથી મોટા રેલવે નેટવર્કને મોર્ડન લુક આપવા અને સારી સર્વિસ માટે સરકારે ખાનગી ટ્રેનોને દોડાવવાની શરૂઆત કરી છે. રસ દાખવનાર ૧૫ પૈકી ૧૪ કંપનીઓ ભારતીય અને એક સ્થાનિક છે. રેલવે મુસાફરોની સુવિધા માટે Public Private Partnership- PPP ધોરણે ટ્રેન દોડાવવા […]

૧૫ ખાનગી કંપનીઓ હાઈ સ્પીડ મોર્ડન ટ્રેન દોડાવવા ઈચ્છે છે, ૧૨ ક્લસ્ટરમાં ૧૪૦ રુટ પર ખાનગી ટ્રેન દોડાવવા આયોજન
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 08, 2020 | 5:53 PM

દેશમાં ૧૫ ખાનગી કંપનીઓ હાઈ સ્પીડ મોર્ડન ટ્રેન દોડાવવા ઈચ્છા વ્યક્ત કરી રહી છે. દુનિયાના સૌથી મોટા રેલવે નેટવર્કને મોર્ડન લુક આપવા અને સારી સર્વિસ માટે સરકારે ખાનગી ટ્રેનોને દોડાવવાની શરૂઆત કરી છે. રસ દાખવનાર ૧૫ પૈકી ૧૪ કંપનીઓ ભારતીય અને એક સ્થાનિક છે.

રેલવે મુસાફરોની સુવિધા માટે Public Private Partnership- PPP ધોરણે ટ્રેન દોડાવવા આયોજન કરી રહ્યું છે. રેલવેને Private Passenger Trains -PPT માટે ૧૨૦ પ્રપોઝલ મળી છે.

૧૨ ક્લસ્ટરમાં ૧૪૦ રૂટ પર હાઈ સ્પીડ મોર્ડન ટ્રેન દોડવાનું આયોજન Public Private Partnership- PPP હેઠળ દેશભરમાં ૧૨ ક્લસ્ટરમાં ૧૪૦ રૂટ ઉપર હાઈ સ્પીડ મોર્ડન ટ્રેન ચલાવવા રેલવે આયોજન કરી રહ્યું છે. ખાનગી કંપનીઓ સારી સુવિધા, ટેકનોજી અને ઝડપી મુસાફરી સહિતના વિકલ્પ ઉપલબ્ધ કરાવી શકે છે. રેલવે આ પ્રયોગ થકી દેશમાં રેલવેની મુસાફરીને અલગ મુકામ ઉપર પહોંચાડવા પ્રયાસ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ૧૨ રુટ ઉપર દોડશે ટ્રેન 12 ક્લસ્ટર ઉપર ૧૪૦ રૂટની પસંદગી કરાઈ છે તેમાં બેંગલુરૂ,પટના , ચંદીગઢ , જયપુર, દિલ્હી, મુંબઇ, પ્રયાગરાજ , હાવાડા અને ચેન્નઇ સમાવેશ થાય છે.

ખાનગી ટ્રેન દોડાવવા રસ લેનાર કંપનીઓ અરવિંદ એવીએશન, એસએ ગેટવે રેલ ફ્રેટ, માલેમપ્ટી પાવર, મેઘા એન્જીનીયરીંગ, પી.એન.સી. ઇન્ફ્રાટેક ,આર કે એસોસિએટ્સ, વેલસ્પન , IRCTC , BHEL અને GMR નો સમાવેશ થાય છે . કેટલીક કામનીઓએ રસ દેખાડ્યો હતો જોકે પ્રક્રિયામાં હજુ ભાગ લીધો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">