Gujarat Budget 2021-22: સરકારના 5 વર્ષમાં 2 લાખ લોકોની ભરતીના દાવાને લઈ જાણો અમદાવાદના યુવાઓનો શું છે મત

Gujarat Budget 2021-22: ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આજે ગુજરાત સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું. વિધાનસભામાં આજે રજૂ થયેલા બજેટમાં સરકારે 5 વર્ષમાં 2 લાખ લોકોની ભરતી કરી હોવાનો દાવો કર્યો છે

Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 03, 2021 | 5:27 PM

Gujarat Budget 2021-22: ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આજે ગુજરાત સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું. વિધાનસભામાં આજે રજૂ થયેલા બજેટમાં સરકારે 5 વર્ષમાં 2 લાખ લોકોની ભરતી કરી હોવાનો દાવો કર્યો છે, જો કે નોકરી વાંચ્છુક યુવાઓ આ વાયદાને પાયા વિહોણું ગણાવી રહ્યા છે. ત્યારે જાણો કે આ અંગે અમદાવાદના બેરોજગાર અને સરકારી નોકરી વાંચ્છુક યુવાનોનો શું મત છે.

 

 

આ પણ વાંચો: Gujarat vidhansabha ચીન સાથે મળીને સાણંદ પાસે બનનારો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ઘોંચમા, અમદાવાદનુ નામ કર્ણાવતી કરવા દરખાસ્ત નથી કરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">