AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today : દૈનિક રાશિફળ, વૃષભ 07 ઓગષ્ટ: ધંધા-રોજગારમાં મળશે સફળતા, પ્રેમ સંબંધો તમારા પારિવારિક જીવનને નુકશાન કરી શકે છે

Aaj nu Rashifal: ધંધા રોજગારને લઈને તમે ઘણા ગંભીર જણાશો અને તમને યોગ્ય પરિણામ પણ મળશે.

Horoscope Today : દૈનિક રાશિફળ, વૃષભ 07 ઓગષ્ટ: ધંધા-રોજગારમાં મળશે સફળતા, પ્રેમ સંબંધો તમારા પારિવારિક જીવનને નુકશાન કરી શકે છે
Horoscope Today Taurus
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:23 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃષભ: સમાન વિચારધારા વાળા લોકો સાથે મુલાકાત થશે. પોતાનું કોઈ ટેલેન્ટ બહાર કાઢવાનો મોકો મળશે. કોઈ પણ અટકેલા મહત્વના કામ પણ સરળતાથી પૂરા કરી શકશો.

આર્થિક રીતે ફાયદો થતો જણાશે પરંતુ આવક થાય પહેલા જ ખર્ચ થતો જણાશે. કામકાજ વગર બહાર નિકળવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં સમયનો બગાડ થશે અને સામે કંઈ પ્રાપ્ત થશે નહીં.

ધંધા રોજગારને લઈને તમે ઘણા ગંભીર જણાશો અને તમને યોગ્ય પરિણામ પણ મળશે. આવનાર દિવસોમાં નોકરીમાં કામના ભારણને લીધે ટેન્શન આવી શકે છે. તમારો વર્કલોડ અન્ય લોકો સાથે શેર કરવાનો પ્રયાસ કરો.

લવ ફોકસ- ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે. પરંતુ નકામા પ્રેમ સંબંધો તમારા પારિવારિક જીવનને નુકસાન કરી શકે છે.

સાવચેતીઓ- માથાનો દુખાવો, આધાશીશીની સમસ્યા થઈ શકે છે. વધારે તણાવ ન લો અને સમસ્યાઓ શાંતિપૂર્ણ રીતે હલ કરો.

શુભ રંગ- લાલ શુભ અક્ષર – પ ફ્રેંડલી નંબર – 9

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">