AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 06 ઓગસ્ટ: પોઝિટિવ વાતોથી તમારી દિનચર્યા અને વ્યવહારમાં મોટી અસર થશે

Aaj nu Rashifal: અપ્રિય ઘટનાઓ અથવા વિચારોથી છુટકારો મેળવવા માટે ધ્યાન અને યોગ મદદરૂપ થશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 06 ઓગસ્ટ: પોઝિટિવ વાતોથી તમારી દિનચર્યા અને વ્યવહારમાં મોટી અસર થશે
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:50 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન:સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આજે સુધરશે. આ સાથે પરિવારના સભ્યો અને મિત્રોનો પણ સહયોગ મળશે. તમે કોઈ એવા વ્યક્તિને મળશો,જેની સકારાત્મક વાતોથી તમારી દિનચર્યા અને વ્યવહારમાં મોટી અસર થશે.

અપ્રિય ઘટનાઓ અથવા વિચારોથી છુટકારો મેળવવા માટે ધ્યાન અને યોગ મદદરૂપ થશે. ઉપરાંત તેનાથી સકારાત્મક અનુભવ પણ થશે. માતાપિતાએ તેમના બાળકો સાથે થોડો સમય વિતાવવાની જરૂર છે,કારણ કે તેમનું મનોબળ જાળવી રાખવાની તમારી જવાબદારી છે.

કાર્યસ્થળે કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે અને મોટાભાગના કામ ફોન અને ઓનલાઇન માધ્યમ દ્વારા યોગ્ય રીતે પાર પડશે. તમારા કાગળો, દસ્તાવેજોની કાળજી રાખો,કારણ કે કોઈ ખરાબ ઈરાદા સાથે તેનો દુરુપયોગ કરી શકે છે.

લવ ફોકસ- જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ, તમારા મનોબળ અને કાર્યક્ષમતામાં વધારો કરશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે.

સાવચેતી- ઉધરસ, શરદી અને ચેપ જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે હાઈજીનનુ પાલન કરવું જરૂરી છે.

શુભ રંગ – લીલો શુભ અક્ષર – મ ફ્રેંડલી નંબર – 5

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">