AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 03 ઓગસ્ટ: નજીકના સબંધીઓ ટીકા કરી શકે, અપરિણીત જાતકો માટે સારા સંબંધની અપેક્ષા

Aaj nu Rashifal: સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ કસરત અને યોગને તમારા જીવનનો એક ભાગ બનાવો

Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 03 ઓગસ્ટ: નજીકના સબંધીઓ ટીકા કરી શકે, અપરિણીત જાતકો માટે સારા સંબંધની અપેક્ષા
Horoscope Today Gemini
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:40 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મિથુન: તમારી સકારાત્મક વિચારસરણી તમારા માટે નવી સિદ્ધિઓ સર્જી રહી છે. ચોક્કસ લોકો સાથે સંપર્કમાં રહેવાથી તમારી વિચારવાની શૈલીમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. લાંબા સમયથી ચાલતી કોઈપણ ચિંતા પણ દૂર થઈ શકે છે.

નાણાકીય બાબતોને લઈને થોડો તણાવ રહેશે. નજીકના સંબંધમાંથી તમારી ટીકા થવાથી મનમાં દુખ થશે. પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારનો વ્યવહાર આજે ન કરો.

વેપારમાં તમને ખાસ કંઈ મળશે નહીં. પરંતુ સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે રહેવાથી તમારા માટે ફાયદાકારક રહેશે અને ભાગીદારી સંબંધિત વિષયો પર ગંભીર વાતચીત પણ થશે. ઓફિસમાં બોસ અને સહકર્મીઓ સાથેના સંબંધો સારા રહેશે.

લવ ફોકસ- ઘરનું વાતાવરણ સુખદ રહેશે. અપરિણીત લોકો માટે સારા સંબંધની અપેક્ષા છે.

સાવચેતી-  સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ કસરત અને યોગને તમારા જીવનનો એક ભાગ બનાવો.

લકી રંગ – લીલો

લકી અક્ષર- A

ફ્રેંડલી નંબર – 8

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">