AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 1 ઓગષ્ટ: કોઈ પોલિસી મેચ્યોર થવાને કારણે થશે આર્થિક લાભ, ગ્રહોની સ્થિતિ અનુકૂળ

Aaj nu Rashifal: પતિ-પત્નીનું એકબીજા પ્રત્યે સંવેદનશીલ વર્તન કરવાથી પરસ્પર સંબંધોમાં વધુ મધુરતા આવશે. પ્રેમ સંબંધોમાં અહંકારને કારણે કેટલીક ગેરસમજો થઈ શકે છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 1 ઓગષ્ટ: કોઈ પોલિસી મેચ્યોર થવાને કારણે થશે આર્થિક લાભ, ગ્રહોની સ્થિતિ અનુકૂળ
Horoscope Today Capricorn
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:36 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મકર: ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. આપના મોટા ભાગના ધારેલા કામ પૂરા થતાં જણાશે. આ સમયે પ્રકૃતિ તમારા માટે કેટલીક નવી આશા માટે માર્ગ ખોલી રહી છે. કોઈ પોલિસી મેચ્યોર થવાને કારણે, રોકાણ સંબંધિત યોજનાઓ પણ બનાવવામાં આવશે.

કોઈ પ્રોજેક્ટ નિષ્ફળ જવાને કારણે વિદ્યાર્થીઓ હતાશ થઈ શકે છે. પરંતુ હાર માનવાને બદલે, ફરીથી પ્રયાસ કરો. જીદ અને ઉતાવળ જેવી નકારાત્મક ટેવોને કાબુમાં રાખો.

નોકરી-ધંધામાં સ્થિતિઓ અનુકૂળ રહેશે. કામ-કાજની જગ્યાએ કર્મચારીઓનો પણ સંપૂર્ણ સહયોગ રહેશે. સરકારી કામમાં અડચણો આવી શકે છે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લીધા વિના કોઈ પગલું ભરશો નહીં.

લવ ફોકસ – પતિ-પત્નીનું એકબીજા પ્રત્યે સંવેદનશીલ વર્તન કરવાથી પરસ્પર સંબંધોમાં વધુ મધુરતા આવશે. પ્રેમ સંબંધોમાં અહંકારને કારણે કેટલીક ગેરસમજો થઈ શકે છે.

સાવચેતીઓ – થાક અને નકારાત્મકતાને તમારા પર હાવી ન થવા દો. પોઝિટિવ રહેવા માટે તમારી મનગમતી પ્રવૃતિમાં સમય પસાર કરો

લકી રંગ- વાદળી લકી અક્ષર – G ફ્રેંડલી નંબર – 1

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">