IPL 2024માં કોને મળી ટાટા પંચ EV ? 11 લાખ રૂપિયાની આ કારમાં છે શાનદાર ફીચર્સ

ટાટા મોટર્સ IPLની સ્પોન્સર કંપની છે. કંપનીએ વર્ષ 2018થી તેની સ્પોન્સરશિપ યાત્રા શરૂ કરી છે. IPL 2024માં રમાયેલી તમામ મેચોમાં તમે ટાટા પંચ EV કારને સ્ટેડિયમમાં જોઈ હશે. કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા મોટર્સ દર વર્ષે IPL માટે તેની એક કાર પસંદ કરે છે. જ્યારે ટાટાએ આ સિઝન માટે પંચ EV પસંદ કરી હતી. ત્યારે જાણીએ કે આ કાર આ વખતે કોને મળી ?

IPL 2024માં કોને મળી ટાટા પંચ EV ? 11 લાખ રૂપિયાની આ કારમાં છે શાનદાર ફીચર્સ
Tata Punch Ev
Follow Us:
| Updated on: May 28, 2024 | 2:02 PM

IPL 2024ની ફાઈનલ 26 મે રવિવારના રોજ ચેન્નાઈમાં રમાઈ હતી. આ ફાઈનલ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં KKRએ આ વખતે IPL ટ્રોફી જીતી છે. ટ્રોફી મેળવવાની સાથે KKRને ઘણા એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. સાથે જ ઇલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ યરના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી.

IPL સ્પોન્સર છે ટાટા મોટર્સ

ટાટા મોટર્સ IPLની સ્પોન્સર કંપની છે. કંપનીએ વર્ષ 2018થી તેની સ્પોન્સરશિપ યાત્રા શરૂ કરી છે. IPL 2024માં રમાયેલી તમામ મેચોમાં તમે ટાટા પંચ EV કારને સ્ટેડિયમમાં જોઈ હશે. કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા મોટર્સ દર વર્ષે IPL માટે તેની એક કાર પસંદ કરે છે. જ્યારે ટાટાએ આ સિઝન માટે પંચ EV પસંદ કરી હતી.

ટાટા પંચ EV કોને મળી ?

ટાટા IPL 2024 ના એવોર્ડ સમારોહમાં વિવિધ કેટેગરીમાં પ્રાઈઝ-મની આપવામાં આવી હતી. આખી સિઝનમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ ધરાવનાર ખેલાડીને ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઑફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેમાં વિજેતાને ઈનામ તરીકે આ ટાટા ઇલેક્ટ્રિક કાર આપવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સના ખેલાડી ફ્રેઝર મેકગર્ગે આ કાર જીતી છે. આ સિઝનમાં ફ્રેઝર મેકગરે 234.04ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

ટાટા પંચ EVના ફીચર્સ

ટાટા મોટર્સની આ એક શાનદાર ઇલેક્ટ્રિક કાર છે. આ કારમાં ડિજિટલ ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. આ કારમાં સ્માર્ટ ડિજિટલ સ્ટીયરિંગ વ્હીલ પણ છે. ટાટાની આ કારમાં તમે તમારા મૂડ પ્રમાણે લાઇટ પણ બદલી શકો છો. આ કારમાં ફ્રન્ટ સ્ટોરેજ એરિયાની સાથે એક્સ્ટ્રા સ્ટોરેજની સુવિધા છે. આ કારના 20 વેરિઅન્ટ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે.

સિંગલ ચાર્જમાં 421 કિમીનું કાપશે અંતર

આ ટાટાની લાંબી રેન્જની ઇલેક્ટ્રિક કાર છે. તેમાં 35 kWh બેટરી છે, જેના કારણે આ કાર સિંગલ ચાર્જિંગમાં 421 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ટાટાની આ કાર 90 kWનો પાવર છે અને તે 190 Nmનો ટોર્ક જનરેટ કરે છે. પંચ EVમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ કાર લગભગ 56 મિનિટમાં ફુલ ચાર્જ થઈ શકે છે. ટાટાની આ કાર 9.5 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડી શકે છે. Tata Punch EVની એક્સ-શોરૂમ કિંમત 10,98,999 રૂપિયાથી શરૂ થાય છે.

આ પણ વાંચો પાવરફુલ એન્જિન…4.9 સેકન્ડમાં જ પકડશે 100ની સ્પીડ ! 9 ગિયરવાળી આ શાનદાર કાર થઈ લોન્ચ

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">