AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Car Deal : Maruti Wagon R કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી, જાણો કિંમતમાં કેટલો છે તફાવત

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Maruti Wagon R કાર ખરીદવા માંગો છો, તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી લાભદાયી છે. કારણ કે આ કાર પર તમને રૂ.31 હજાર સુધીનો ફાયદો થશે. રાજસ્થાન ગુજરાતના સાથે સરહદ ધરાવે છે, તેથી તમારે બહુ દૂર જવાની પણ જરૂર નથી.

Cheap Car Deal : Maruti Wagon R કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી, જાણો કિંમતમાં કેટલો છે તફાવત
Maruti Wagon R
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 11:32 PM
Share

Cheap Car Deal : ઘણા લોકોને પોતાના જીવનની પ્રથમ કાર (Car) ખરીદવી એ સપના સમાન હોય છે. વધતી જતી કારની કિંમતોને લઈને કાર ખરીદતા પહેલા તેની કિંમતને લઈને લોકોના મનમાં મોટો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી કાર ખરીદવા માંગો છો, તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશો. જો તમે Maruti Wagon R કાર લેવાનું વિચારી રહ્યા છો, તો આ કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તી છે.

આ પણ વાંચો Cheap Car Deal : Skoda Slavia કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં છે સસ્તી, જાણો ગુજરાતમાં કેટલી છે કિંમત

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Maruti Wagon R કાર ખરીદવા માંગો છો, તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી લાભદાયી છે. કારણ કે આ કાર પર તમને રૂ.31 હજાર સુધીનો ફાયદો થશે. રાજસ્થાન ગુજરાતના સાથે સરહદ ધરાવે છે, તેથી તમારે બહુ દૂર જવાની પણ જરૂર નથી.

ગુજરાતમાંથી આ કાર ખરીદવાથી રૂ.31 હજાર સુધીનો થશે ફાયદો

જો તમે Maruti Wagon R કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Maruti Wagon Rના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 6.20 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના સિરોહીમાં આજ કારની પ્રાઇસ 6.45 લાખ રૂપિયા છે. તેથી જો તમે Maruti Wagon Rનું બેઝ મોડલ રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.25 હજારનો ફાયદો થશે.

ગુજરાતના પાલનપુરમાં Maruti Wagon R કારની કિંમત

રાજસ્થાનના સિરોહીમાં Maruti Wagon R કારની કિંમત

Maruti Wagon R ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

Maruti Wagon Rના બેઝ મોડલને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.25 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Maruti Wagon Rના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Maruti Wagon Rના ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 7.62 લાખ રૂપિયા છે. જ્યારેરાજસ્થાનના સિરોહીમાં ટોપ મોડલની પ્રાઇસ 7.93 લાખ રૂપિયા છે. તેથી જો તમે Maruti Wagon Rનું ટોપ મોડલ ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.31 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">