કાર હો તો ઐસી: આ કારમાં છે 360 ડિગ્રી કેમેરા! જુઓ વીડિયો

કાર હો તો ઐસી: ટોયોટા મોટર્સે પણ પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. ફીચર્સ અને દેખાવ મોટાભાગે અગાઉના મોડલ જેવા જ હશે. તેની પહેલી તસવીર સામે આવતા જ આખી દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં તેની ચર્ચા થવા લાગી. આ કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે.

કાર હો તો ઐસી: આ કારમાં છે 360 ડિગ્રી કેમેરા! જુઓ વીડિયો
Toyota SupraImage Credit source: Toyota
Follow Us:
| Updated on: Nov 11, 2023 | 10:07 PM

કાર હો તો ઐસી: આ કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને 6 સ્પીડ મેન્યુઅલ બે વિકલ્પ તરીકે આપી શકાય છે. આ કારમાં 3.0 લિટરનું ઈનલાઈન સિક્સ એન્જિન છે. આ એન્જિન 335 એચપીનો પાવર અને 365 એલબી એફટીનો પીક ટોર્ક આપવાની ક્ષમતા ધરાવે છે. અદ્યતન સુવિધાઓ તરીકે પાર્કિંગ સેન્સર, 360 ડિગ્રી કેમેરા, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ટોયોટા મોટર્સે પણ પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. ફીચર્સ અને દેખાવ મોટાભાગે અગાઉના મોડલ જેવા જ હશે. તેની પહેલી તસવીર સામે આવતા જ આખી દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં તેની ચર્ચા થવા લાગી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ઈલેક્ટ્રિક કારને ભારતમાં પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જો આ કાર ભારતમાં લોન્ચ થશે તો ટાટાને સીધો પડકાર મળશે, કારણ કે અત્યાર સુધી ટાટા સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની છે. આ કારની અંદાજિત કિંમત ભારતમાં 85 લાખ રુપિયાની આસપાસ છે

અહીં જુઓ વીડિયો

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

આ પણ વાંચો: કાર હો તો ઐસી: આ કારના પાછળના ભાગને બનાવી શકાશે બેડ! જુઓ વીડિયો

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">