“Gujju” શબ્દ વાપરતા ટ્રોલ થયા બાદ, સસ્પેન્ડ કરાયુ ટ્વિટર અકાઉંટ?

મુંબઈના આર.જે. કરણ મેહતાનો આરોપ છે કે, તેમનું ટ્વિટર એકાઉન્ટ એટલે બંધ કરી દેવાયુંં કારણ કે તેે મુંબઈમાં કામ કરતા હતા અને એમને પોતાના શોનું નામ ગુજરાતીમાં રાખ્યું છે.

Gujju શબ્દ વાપરતા ટ્રોલ થયા બાદ, સસ્પેન્ડ કરાયુ ટ્વિટર અકાઉંટ?
Twitter Account
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Jan 21, 2021 | 9:34 AM
મુંબઈના એક જાણિતા રેડિયો જોકીનું ટ્વિટર એકાઉન્ટ વિચિત્ર કારણોસર બંધ કરી દેવાયુ. સાંભળીને નવાઈ લાગશે પણ મુંબઈના આર.જે. કરણ મેહતાનો આરોપ છે કે, તેમનું ટ્વિટર એકાઉન્ટ એટલે બંધ કરી દેવાયુંં કારણ કે તેે મુંબઈમાં કામ કરતા હતા અને એમને પોતાના શોનું નામ ગુજરાતીમાં રાખ્યું છે. (શોનું નામ: આપણો કરન-GUJJU)
TV9 સાથે વાત કરતા કરણે આક્ષેપ કર્યો કે, થોડા દિવસો પહેલા શોના નામ માટે તેને ટ્વિટર પર ટ્રોલ કરાયો હતો. જેમા કહેવામાં આવ્યુ હતુંં કે, ‘મુંબઈમાં રહિને તે માત્ર મરાઠી ભાષાનો ઉપયોગ કરે, ગુજરાતી ભાષાનો પ્રયોગ તે ગુજરાતમાં જઈ કરે.’
કરણનું કહેવું છે કે, આમ એક પછી એક ઘણા ટ્રોલ શરૂ થયા. કરણને આંચકો ત્યાર લાગ્યો કે જ્યારે ટ્વિટર તરફથી કરણને મેસેજ આવ્યો કે, ‘Account Suspended – Twitter Suspends Account That Violate The Twitter Rules.’ જોકે ટ્રોલ કરનાર અજાણી વ્યક્તી વિશે કરણે ટ્વિટરમાં આ બાબતે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ ટ્વિટર એકાઉન્ટ ફરી એકટીવ કરી દેવામાં આવ્યું છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">