AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્યારેક લોકોને ચા પીવડવાનાર નરેન્દ્ર મોદીએ વૃદાંવનમાં બાળકોને પોતાના હાથે જમાડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં એક કાર્યક્રમમાં ગરીબ અને પછાત વર્ગના બાળકોને પોતાના હાથોથી ખાવાનું પિરસ્યું છે. મોદી વૃંદાવનમાં આયોજીત અક્ષય પાત્ર ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અક્ષયપાત્ર એક NGO સંસ્થા છે, જે ગરીબ શાળાના બાળકોને મિડ ડે મીલની સેવા પૂરી પાડે છે. સોમવારે આ ફાઉન્ડેશને આશે 3 અબજ થાળીઓ પીરસવાનો રેકોર્ડ બનાવ્યો છે. […]

ક્યારેક લોકોને ચા પીવડવાનાર નરેન્દ્ર મોદીએ વૃદાંવનમાં બાળકોને પોતાના હાથે જમાડ્યા
Parth Solanki
| Edited By: | Updated on: Jan 18, 2021 | 8:21 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં એક કાર્યક્રમમાં ગરીબ અને પછાત વર્ગના બાળકોને પોતાના હાથોથી ખાવાનું પિરસ્યું છે. મોદી વૃંદાવનમાં આયોજીત અક્ષય પાત્ર ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અક્ષયપાત્ર એક NGO સંસ્થા છે, જે ગરીબ શાળાના બાળકોને મિડ ડે મીલની સેવા પૂરી પાડે છે. સોમવારે આ ફાઉન્ડેશને આશે 3 અબજ થાળીઓ પીરસવાનો રેકોર્ડ બનાવ્યો છે.

અક્ષયપાત્રા દુનિયાની સૌથી મોટી રસોઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં એક કલાકની અંદર હજારોની સંખ્યામાં રોટી અને લાખો ટન શાક અને ભાતને તૈયાર કરવામાં આવે છે. જેને દેશની સરકારી સ્કુલોમાં અને સરકારી સહાયતાથી ચાલતી શાળાના બાળકોને મોકલવામાં આવે છે.

વડાપ્રધાન મોદી શક્તિશાળી ભારતના નિર્માણ માટે પોષિત અને સ્વસ્થ બાળકોને યોગ્ય ભોજપ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, તેમની સરાકાર બાળકોને સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન મળી રહે તે દિશામાં કામ કરી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકાર બાળકોના ખાવા-પીવાથી લઈને રસીકરણ અને સ્વચ્છતા સંબંધિત મામલો પર સુરક્ષા આપવાના પ્રયત્ન કરી રહી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઈક પણ હાજર રહ્યા હતા. તેમજ મથુરાના સાંસદ હેમા માલિની પણ હાજર રહ્યા હતા.

[yop_poll id=1312]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
Breaking News : "ઝુંપડુ હશે ત્યાં ઘર " બનાવી આપવાનો વાયદો
Breaking News :
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
g clip-path="url(#clip0_868_265)">