Vadodara: કોંગ્રેસમાં ટિકિટ મુદ્દે કકળાટ, મહિલા કાર્યકર ધ્રુસકે- ધ્રુસકે રડી પડયા

Vadodara: વડોદરા જિલ્લામાં કોંગ્રેસમાં ટિકિટ મુદ્દે કકળાટ શરૂ થયો છે.  જેમાં છેલ્લી ઘડીએ જોગેશ્વરી મહારાઉલની ટિકિટ કપાતા તેઓ ધ્રુસકે ને ધ્રુસકે નર્મદાભુવન ખાતે રડી પડ્યા હતા,

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 13, 2021 | 7:05 PM

Vadodara: વડોદરા જિલ્લામાં કોંગ્રેસમાં ટિકિટ મુદ્દે કકળાટ શરૂ થયો છે.  જેમાં છેલ્લી ઘડીએ જોગેશ્વરી મહારાઉલની ટિકિટ કપાતા તેઓ ધ્રુસકે ને ધ્રુસકે નર્મદા ભુવન ખાતે રડી પડ્યા હતા,જોગેશ્વરી મહારાઉલે અણઘડ જિલ્લા પંચાયત અને રણોલી જિલ્લા પંચાયત બેઠક પરથી ટિકિટ માટે દાવેદારી કરી હતી. જોકે પાર્ટીએ છેલ્લી ઘડીએ રાજુ ઠાકોરને ટિકિટ ફાળવી દેતા જોગેશ્વરી મહારાઉલે નારાજગી દર્શાવી હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં ટિકિટ ફાળવણીને લઇને આ વખતે કોંગ્રેસમાં કાર્યકરોની નારાજગી મોટા પ્રમાણમાં જોવા મળી છે. જેમાં કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાની અને મેન્ડેટ ન આપવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં મજબુત દાવેદારોએ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અને તોડફોડ કરી છે. જ્યારે મહિલા ઉમેદવારોને આંસુ સારીને પોતાની ટિકિટ કપાવવાનું દુખ વ્યક્ત કર્યું છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">