AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગર સમાચાર: પોલીસે જ કરી 606 દારૂની બોટલની ચોરી, PSIએ જ નોંધાવી ફરિયાદ

આ પોલીસકર્મીઓ પકડેલા દારૂનો નાશ કરવામાં આવતો હતો તે દરમિયાન દારૂ સગેવગે કર્યો હતો. જેની ખુદ PSIએ જ 606 વિદેશી દારૂની બોટલની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે સવાલ એ છે કે જો પોલીસ જ દારૂની ચોરી કરે તો લોકો ફરિયાદ કોને કરે ?

| Updated on: Nov 11, 2023 | 10:38 AM
Share

આમ તો પોલીસનું કામ દારૂ પકડવાનું હોય છે. પરંતુ જો પોલીસ જ દારૂની ચોરી કરે તો ? વાત છે સુરેન્દ્રરનગરની જ્યાં 3 પોલીસકર્મીઓ અને GRD જવાને દારૂની ચોર કરી પાટડીમાં પોલીસે પકડેલો દારૂ ચોર લીઘાની ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસકર્મીઓ પકડેલા દારૂનો નાશ કરવામાં આવતો હતો તે દરમિયાન દારૂ સગેવગે કર્યો હતો.

PSIએ જ 606 વિદેશી દારૂની બોટલની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. કૃપાલસિંહ, ભાવેશ રાવલ અને ગોવિંદ નામના પોલીસકર્મી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે સવાલ એ છે કે જો પોલીસ જ દારૂની ચોરી કરે તો લોકો ફરિયાદ કોને કરે ?

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ખાખરાળી ગામે ખેડૂતે કરી આત્મહત્યા, પોતાના જ ખેતરમાં ઝેરી દવા ખાઈ જીવન ટુકાવ્યું

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">