Surat : હડતાળથી ટેક્સટાઇલ માર્કેટ પર સીધી અસર, 300 કરોડથી વધુ જથ્થો માર્કેટ કમ્પાઉન્ડમાં પડી રહ્યો

Surat : સુરતમાં GST ના વિરોધમાં હડતાળથી વેપાર ખોરવાયો હતો. જેમાં આજે ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ પણે બંધ રહેતા 165 ટેક્સટાઈલ માર્કેટો પર તેની અસર જોવા મળી હતી. તેમજ ટ્રાન્સપોર્ટ બંધ રહેતા અંદાજે 300 કરોડથી વધુનો જથ્થો માર્કેટ કમ્પાઉન્ડમાં પડી રહ્યો હતો.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 28, 2021 | 7:26 AM

Surat : સુરતમાં GST ના વિરોધમાં હડતાળથી વેપાર ખોરવાયો હતો. જેમાં આજે ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ પણે બંધ રહેતા 165 ટેક્સટાઈલ માર્કેટો પર તેની અસર જોવા મળી હતી. તેમજ ટ્રાન્સપોર્ટ બંધ રહેતા અંદાજે 300 કરોડથી વધુનો જથ્થો માર્કેટ કમ્પાઉન્ડમાં પડી રહ્યો હતો. માર્કેટમાં નહિવત અવર જવર જોવા મળી હતી. તેમજ 27 સંગઠનો ના સમર્થન વચ્ચે રિટેઈલ સેકટરમાં બંધની મિશ્ર અસર જોવા મળી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">