વીડિયો: નકલી સરકારી કચેરી કેસમાં આરોપીના 70 બેન્ક ખાતામાં રહેલા 3 કરોડ રૂપિયા કર્યા ફ્રીઝ
સરકારને 4 કરોડથી વધારેનો ચુનો લગાવનાર આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જે બાદ ત્રણેય આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્ય આરોપી સહિત બાકીના 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્રણય આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
છોટાઉદેપુરમાં સરકારને 4 કરોડથી વધારેનો ચુનો લગાવનાર આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જે બાદ ત્રણેય આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં અત્યારસુધી 3થી વધારેની ધરપકડ કરવામાં આવી છે. જો કે આરોપી પાસેથી અનેક માહિતી જાણવા મળી હતી.
મહત્વનું છે કે પોલીસે 27 બેન્ક ખાતામાં રહેલા આસરે 3 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા હતા, આ ઉપરાંત અલગ અલગ 70 બેન્ક ખાતા પણ ફ્રીઝ કર્યા હતા. મુખ્ય આરોપી સહિત બાકીના 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્રણય આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: Makbul Mansuri)
Latest Videos