વીડિયો: છોટાઉદેપુર નકલી સરકારી કચેરી કેસમાં નવા ખુલાસા, નકલી ઈજનેર સંદીપ રાજપૂતના તપાસમાં વધુ બેન્ક એકાઉન્ટ મળ્યા

છોટાઉદેપુરમાં બોગસ સરકારી કચેરી કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ SITની ટીમે તપાસ તેજ કરી છે. નકલી ઈજનેર સંદીપ રાજપૂતના વધુ બેન્ક એકાઉન્ટ મળ્યા છે. બેંકો પાસેથી લેવડ દેવડની વિગતો મંગાવવામાં આવી છે. પ્રાયોજના વહીવટદાર કચેરીના કર્મચારીઓની પુછપરછ પણ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2023 | 8:11 AM

છોટાઉદેપુર જિલ્લામાં બોગસ સરકારી કચેરી દર્શાવીને સરકારને કરોડોનો ચુનો લગાવનાર નકલી ઈજનેર સંદીપ રાજપૂતની પુછપરછમાં અનેક ખુલાસા થયા છે. સરકારને ચુનો લગાડ્યાની ઘટના સામે આવ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. જો કે જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ SITની રચના કરવામાં આવી હતી.

મહત્વનું છે કે નકલી ઈજનેર સંદીપ રાજપૂતના તપાસમાં વધુ બેન્ક એકાઉન્ટ મળ્યા છે. બેન્ક એકાઉન્ટ મળ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોની લેવડ-દેવડની વિગતો મંગાવવામાં આવી છે. છોટાઉદેપુર પોલીસે તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પંચાયતની કાર્યપાલક ઈજનેર કચેરીના કેટલાક અધિકારી, કર્મચારીના નિવેદન પણ લેવામાં આવ્યા છે. છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરીના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે. વ્રજ કોમ્પલેક્ષના રૂમ નંબર 210ના માલિકની પૂછપરછ કરવામાં આવી છે

આ પણ વાંચો: છોટાઉદેપુર : નસવાડીના આંધણી ખેરમારમાં હલકી ગુણવત્તાની રોડ કામગીરી આવી સામે, વીડિયોમાં જુઓ દ્રશ્યો

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Makbul Mansuri)

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">