AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ‘પુતિન જો હું તમારી માતા હોત…’ અમેરિકન અભિનેત્રીએ કંઈક એવું કહ્યું કે થઈ ગઈ ટ્રોલ

અમેરિકન અભિનેત્રી એન્નાલિન મેકકોર્ડે સોશિયલ મીડિયા દ્વારા હુમલાઓ બંધ કરીને રશિયાને શાંતિની અપીલ કરી છે. જો કે તેના વીડિયોમાં અભિનેત્રીએ કંઈક એવું કહ્યું કે, લોકોએ તેને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

Russia Ukraine War: 'પુતિન જો હું તમારી માતા હોત...' અમેરિકન અભિનેત્રીએ કંઈક એવું કહ્યું કે થઈ ગઈ ટ્રોલ
ukraine russia war actress trolled over bizarre video says dear putin if i were your mother(Image-twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 3:59 PM
Share

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. રશિયા યુક્રેનના શહેરો પર બોમ્બમારો કરી રહ્યું છે. આ દરમિયાન દુનિયાભરના લોકો શાંતિની અપીલ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ યુદ્ધ જલ્દી ખતમ થાય. અમેરિકન અભિનેત્રી એન્નાલિન મેકકોર્ડે (AnnaLynne McCord) પણ સોશિયલ મીડિયા દ્વારા હુમલાઓ બંધ કરીને રશિયાને (Russia) શાંતિની અપીલ કરી છે. જો કે તેના વીડિયોમાં એક્ટ્રેસ મેકકોર્ડે કંઈક એવું કહ્યું કે, લોકોએ તેને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. વાસ્તવમાં વીડિયોમાં અભિનેત્રીએ એક કવિતા દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (Russian President Vladimir Putin) માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ લોકોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું.

2 મિનિટ 20 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં 34 વર્ષીય અભિનેત્રી એન્નાલિન મેકકોર્ડ કવિતા દ્વારા કહેતી સાંભળી શકાય છે, ‘પ્રિય રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. હું તમારી માતા નથી એનો મને ખૂબ જ અફસોસ છે. જો હું તારી માતા હોત તો હું તને ખૂબ જ પ્રેમ કરતી હોત.’ આ સાથે અભિનેત્રીએ વીડિયોમાં એ પણ જણાવ્યું કે, જો પુતિનનો પોતે ઉછેર કરત તો પુતિનનું જીવન કેવી રીતે અલગ હોત. અભિનેત્રીની આ કવિતા માટે સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. યુઝર્સ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

જૂઓ વીડિયો…….

વીડિયોમાં અભિનેત્રી એન્નાલિન મેકકોર્ડે કહ્યું છે કે, “જો હું તારી માતા હોત, જો દુનિયા ઠંડી હોત, તો હું તને ગરમ રાખવા માટે મરી ગઈ હોત.” તને જીવન આપવા માટે હું મારો જીવ આપી દેત. અભિનેત્રી આગળ કહે છે કે, હું માની શકતી નથી કે હું રશિયન નેતા (પુતિન)ની માતા બનવામાં બહુ મોડેથી જન્મી છું.

એક્ટ્રેસના વીડિયો પર લોકોએ આવી આપી પ્રતિક્રિયાઓ

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">