AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : મિત્રને ઝૂલાવવાના ચક્કરમાં મરતા-મરતા બચ્યો આ યુવક, દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

આ આશ્ચર્યજનક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર socialstarofficial નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેનેઅત્યાર સુધીમાં 24.8 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

VIDEO : મિત્રને ઝૂલાવવાના ચક્કરમાં મરતા-મરતા બચ્યો આ યુવક, દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ
Man falling into the ditch
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 11:49 AM
Share

Viral Video : બાળપણમાં બધા લોકોને ઝુલા ઝુલવુ (Swing)  ખુબ ગમે છે. હવામાં લહેરાતા એક બાજુથી બીજી બાજુ જવાની મજા જ કંઈક ઓર હોય છે. જો કે એવા ઘણા લોકો છે તેમની ઉંમર ગમે તે હોય પણ તે ઝૂલવાના શોખીન હોય છે,  આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે. ત્યારે આ દિવસોમાં આવો જ એક વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં એક યુવક જે રીતે તેના મિત્રને ઝુલા ઝુલાવી રહ્યો છે. જે જોઈને તમે પણ ચોંકી જશો.

ઝુલવાના ચક્કરમાં કંઈક આવુ થયુ…!

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ તેના મિત્રને ઝુલાવી રહ્યો છે. આ ઝુલો ઊંડા ખાડાની(Ditch)  ધાર પર બાંધવામાં આવ્યો છે. તે ઝુલાને આગળ ધકેલે છે, જેથી તેનો મિત્ર સારી રીતે ઝુલે ઝુલી શકે, પરંતુ પછી અચાનક તેનો પગ ધાર પર લપસી જાય છે. જો કે, સદનસીબે તેનો પગ દોરડામાં અટવાઈ જતા તે ખાઈમાં પડતો બચી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા(Social Media)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ ચોંકાવનારો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર socialstarofficial નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેના પર અત્યાર સુધીમાં 24.8 મિલિયન એટલે કે 30 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 8 લાખ 40 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આ યુવકનુ નસીબ સારૂ હતુ.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આવી રીતે ઝુલે ઝુલવુ જોખમી સાબિત થઈ શકે છે.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video : લપસણી પર ક્યૂટ બિલાડી કરવા લાગી મસ્તી, વિડીયો જોઈને યાદ આવી જશે બાળપણના દિવસ

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">