AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG : શેરવાની પહેરીને ઘોડા પર સવાર થઈ આ દુલ્હન ! આ કારણે વરરાજાનો પહેરવેશ કર્યો ધારણ, જુઓ VIDEO

આજકાલ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે, જેમાં એક દુલ્હન ખાસ કારણસર શેરવાની પહેરીને વરરરાજાના લુકમાં જોવા મળી રહી છે.

OMG : શેરવાની પહેરીને ઘોડા પર સવાર થઈ આ દુલ્હન ! આ કારણે વરરાજાનો પહેરવેશ કર્યો ધારણ, જુઓ VIDEO
Bride video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 5:26 PM
Share

Viral Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયોનુ (Wedding video) ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે.ખાસ કરીને લગ્નને ખાસ બનાવવા માટે દુલ્હા-દુલ્હન અગાઉથી જ તૈયારી કરતા જોવા મળે છે.સામાન્ય રીતે લગ્નમાં દુલ્હનની એન્ટ્રી (Grand Entry) ખુબ જ ખાસ હોય છે.પરંતુ શું તમે ક્યારેય કોઈ દુલ્હનને (Bride) વરરાજાના પહેરવેશમાં જોઈ છે? જી હા તમને જાણીને નવાઈ લાગશે પરંતુ, આજકાલ આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચામાં આવ્યો છે.

આ કારણે દુલ્હને વરરાજાનો પહેરવેશ પહેર્યો

લગ્નનો અનોખો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેમાં શેરવાની પહેરેલી દુલ્હન ઘોડા પર સવાર થઈને વરરાજાને લેવા જાય છે. તમને જણાવી દઈએ કે,આ યુવતીએ લિંગ સમાનતાને (Gender Equality) પ્રોત્સાહન આપવા માટે આ પહેરવેશ પહેર્યો હતો. દુલ્હનના કહેવા મુજબ, તેના માતા-પિતાએ તેના અને તેના ભાઈ વચ્ચે ક્યારેય ભેદ રાખ્યો ન હતો.

જ્યારે આ ગામની કોઈ છોકરીને બહાર ભણવા માટે મોકલવામાં આવી ન હતી, ત્યારે તેઓએ મને ભણવા માટે કોટા (રાજસ્થાન) મોકલી હતી. મને આગળ વધવાની દરેક તક આપી જે એક છોકરાને મળે છે.

જુઓ વીડિયો

લિંગ સમાનતા માટે કરી આ પહેલ

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘વરરાજા ત્યારે ચણિયાચોરી પહેરીને આવશે’. તો અન્ય યુઝરે લખ્યું છે કે, સમાનતા કપડાં પહેરવાથી નથી આવતી. વિચાર પરથી કાળું કપડું હટાવવું પડશે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ગજબ હો બાકી ! આ દંપતિએ તેના બાળકનું નામ રાખ્યુ ‘બોર્ડર’, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !

આ પણ વાંચો : Viral : આ મહિલાએ લગ્નમાં વધેલુ ભોજન ગરીબોને કર્યુ વિતરણ, તસવીર વાયરલ થતા યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">