Patan: જેલનો વીડિયો થયો વાયરલ, સિદ્ધપુર સબજેલનો વીડિયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું

જેલની અંદરના વીડિયોમાં 4-5 કેદીઓ દેખાઈ રહ્યા છે. જેમાં એક કેદી અન્ય ફોન પર વાત કરતો પણ જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ થાય છે કે જેલમાં આટલી સુરક્ષા વચ્ચે પણ કેદીઓ પાસેથી મોબાઈલ ક્યાંથી આવે છે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 12:15 AM

Patan Jail Viral Video: પાટણમાં હાલ એક જેલના વાયરલ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. આ વાયરલ વીડિયો સિદ્ધપુર સબજેલના કેદીઓનો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જો કે TV9 આ વીડિયો અંગે કોઈ પુષ્ટિ કરતું નથી, જુઓ જેલની અંદરનો નજારો

જેલની અંદરના વીડિયોમાં 4-5 કેદીઓ દેખાઈ રહ્યા છે. જેમાં એક કેદી અન્ય ફોન પર વાત કરતો પણ જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ થાય છે કે જેલમાં આટલી સુરક્ષા વચ્ચે પણ કેદીઓ પાસેથી મોબાઈલ ક્યાંથી આવે છે? સબજેલની અંદર મોબાઈલ લઈ જવા દેવામાં પોલીસકર્મીઓની સંડોવણીની આશંકાઓ પણ થઈ રહી છે. કોઈ મુલાકાતીએ વીડિયો બનાવ્યા હોવાનું પણ અનુમાન લગાવાય રહ્યું છે. જેલમાં કેદીઓ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યા તેને લઈને પોલીસે તપાસ પણ હાથધરી દીધી છે.

આ પણ વાંચો: Rajkot: સતત બીજા દિવસે પણ મેઘ મહેર, વરસાદ વરસતા ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં હરખની હેલી

આ પણ વાંચો: જમવાની થાળી ફરતે પાણી કેમ છાંટવામાં આવ છે?, જાણો ભોજન કર્યા પહેલાના અને પછીના નિયમો

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">