Maharashtra Video : થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ભારે વરસાદથી પોસ્ટ ઓફિસમાં ભરાયું પાણી

મુંબઈના થાણેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે ભારે વરસાદ પડતા પોસ્ટ ઓફિસમાં વરસાદી પાણી ભરાયું છે.

| Updated on: Jul 14, 2024 | 2:39 PM

મુંબઈના થાણેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે ભારે વરસાદ પડતા પોસ્ટ ઓફિસમાં વરસાદી પાણી ભરાયું છે. વરસાદી પાણી ભરાતા આસપાસના વિસ્તારોમાં માછલીઓ તરતી જોવા મળી છે. જો કે મુંબઈના અનેક વિસ્તારોમાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે સ્થાનિકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે.

કામવારી નદીનું જળસ્તર વધ્યુ

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે થાણેના ભિવંડીમાં આવેલી કામવારી નદીનું જળસ્તર વધ્યુ છે.નદીનું જળસ્તર વધતા નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ સાથે જ સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યું છે. આ તરફ ભિવંડીના ઈદગાહ રોડ પર લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. આ વિસ્તારમાં દુકાનો અને ઘરમાં ત્રણ ત્રણ ફૂટ જેટલા પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">