વીડિયો: સુરેન્દ્રનગરના ધોરીયા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખોનો મુદ્દામાલ કબ્જે

સુરેન્દ્રનગરના ધોરીયા ગામે ગેરકાયદે કાર્બોસેલની ચોરી કરવામાં આવી રહી હતી. 3 ખાડામાંથી કાર્બોસેલ કાઢવામાં આવી રહ્યું હતું. જો કે ખાણ ખનીજ વિભાગના દરોડામાં 9 લોકો ખાડામાં કામ કરી રહ્યા હતા, તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેકટર, 3 ચરખી મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2023 | 10:00 AM

સુરેન્દ્રનગર જિલ્લાના ધોરીયા ગામે ખાણ ખનીજ વિભાગે દરાડા પાડ્યા હતા, ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીમાં ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ હતી. સુરેન્દ્રનગરના ધોરીયા ગામે ગેરકાયદે કાર્બોસેલની ચોરી કરવામાં આવી રહી હતી. 3 ખાડામાંથી કાર્બોસેલ કાઢવામાં આવી રહ્યું હતું. જો કે ખાણ ખનીજ વિભાગના દરોડામાં 9 લોકો ખાડામાં કામ કરી રહ્યા હતા, તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક નદીઓ પસાર થાય છે, ત્યારે અનેક જગ્યા પર નદીમાંથી ગેરકાયદે રેતી કાઢવામાં આવે છે. જો કે ભોગાવામાંથી ગેરકાયદે રેતી કાઢવામાં અગાઉ ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને અનેક વાર ખનીજ માફિયાની ધરપકડ કરી છે. ત્યારે ફરી એકવાર ખાણખનીજ વિભાગે સુરેન્દ્રનગર જિલ્લાના ધોરીયા ગામે દરોડા પાડીને ખાડામાંથી કાઢવામાં આવતા કાર્બોસેલની ચોરી અટકાવી છે. ટ્રેકટર, 3 ચરખી મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચો: વીડિયો: સુરેન્દ્રનગર પોલીસે મોટરસાયકલની ચોરી કરનારની કરી ધરપકડ, પુછપરછ દરમિયાન ગુનાની કરી કબુલાત

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

Follow Us:
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
g clip-path="url(#clip0_868_265)">